ઈમરાનની ખાનની મુક્તિ માટે પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની:ખૈબરમાં અટક બ્રિજ પર PTIના હજારો સમર્થકોએ કબજો કર્યો, આર્મી ચીફે 5,000 સૈનિકો મોકલ્યા

પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની મુક્તિની માગને લઈને પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. ઇમરાનની પાર્ટી પાક તહરીક-એ-ઇન્સાફ (PTI) ના હજારો સમર્થકોએ ખૈબર પ્રાંતમાં વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ અટક બ્રિજ પર બુધવારે કબજો જમાવી લીધો છે. બ્રિજના બંને તરફ ઇમરાન સમર્થકોના જમાવડાને કારણે વાહનો અટકી પડ્યા છે. પીટીઆઈના વલણને જોતા પાક આર્મી ચીફ આસિમ…

Read More

Saudi Arabia airstrike in Yemen, 7 killed | યમનમાં સાઉદી અરેબિયાનો હવાઈ હુમલો, 7ના મોત: સરકાર-અલગતાવાદી જૂથ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું, સેનાએ લશ્કરી મથકને કબજામાંથી મુક્ત કરાવ્યું

સના4 કલાક પેહલા કૉપી લિંક યમનમાં સાઉદી અરેબિયાના હવાઈ હુમલામાં 7 અલગતાવાદી લડવૈયાઓના મોત થયા. આ ઘટના શુક્રવારે દક્ષિણી પ્રાંતના હદ્રામૌતમાં બની હતી, જ્યાં અલગતાવાદી સંગઠન સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC)ના એક ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું. આમાં 20થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ દરમિયાન યમન સરકારે સૈન્ય કાર્યવાહી કરીને અલગતાવાદી જૂથ પાસેથી મહત્વપૂર્ણ…

Read More

India exempted from US sanctions on Chabahar port | ચાબહાર બંદર પર અમેરિકાના પ્રતિબંધોમાંથી ભારતને મુક્તિ: ટ્રમ્પે 6 મહિનાનો સમય લંબાવ્યો; આ બંદર ભારતને અફઘાનિસ્તાન સાથે જોડે છે

નવી દિલ્હી2 કલાક પેહલા કૉપી લિંક 2024માં ભારતે આ બંદર 10 વર્ષ માટે લીઝ પર લીધું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમેરિકન સરકારે ભારતને ઈરાનના ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી છે. અગાઉ, અમેરિકાએ કહ્યું હતું કે તે 29 સપ્ટેમ્બરથી બંદર પર સંચાલન, ભંડોળ પૂરું પાડવા…

Read More

Israeli drone attack on LPG tanker in Yemen | યમનમાં LPG ટેન્કર પર ઇઝરાયલી ડ્રોન હુમલો: 24 પાકિસ્તાની સવાર હતા; હુતી બળવાખોરોએ પણ બંધક બનાવ્યા, 10 દિવસ પછી મુક્ત કરાયા

સના3 દિવસ પેહલા કૉપી લિંક 17 સપ્ટેમ્બરના રોજ યમનના બંદર પર એક ઇઝરાયલી ડ્રોને એક LPG ટેન્કરને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ શનિવારે જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરના રોજ હુતી બળવાખોરોના નિયંત્રણ હેઠળના યમનના રાસ અલ-ઈસા બંદર પર એક ઇઝરાયલી ડ્રોને એક પેટ્રોલિયમ (LPG) ટેન્કર પર હુમલો કર્યો હતો. આ ટેન્કર ઈરાનના બંદર…

Read More