વિશ્વભરમાં પાકિસ્તાનની આબરુના ધજાગરા ઊડ્યા:રક્ષા મંત્રીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ 'પિત્ઝા હટ' જ નકલી નીકળ્યું, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ એક વિચિત્ર વિવાદમાં ફસાયા છે. તેમણે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પિત્ઝા હટ બ્રાન્ડવાળા એક આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ થોડા જ કલાકો પછી પિત્ઝા હટ કંપનીએ આ આઉટલેટને નકલી ગણાવ્યું. સોશિયલ મીડિયા પર ઉદ્ઘાટનની તસવીરો અને વીડિયો વાઇરલ થયા પછી પિત્ઝા હટ પાકિસ્તાને નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું કે આ આઉટલેટ સાથે તેનો…