Putin India VISIT Statement: India Most Trusted Partner; Technology Share Defense Sector PHOTOS | રશિયન નેતાને જોવા 2 લાખ લોકો આવ્યા હતા: રશિયાએ નેહરુને ગાય ભેટ આપી, ભારત-રશિયાની મિત્રતાના 20 PHOTOS

નવી દિલ્હી22 મિનિટ પેહલા કૉપી લિંક ભારત અમારા સૌથી ભરોસાપાત્ર ભાગીદારોમાંથી એક છે. અમે માત્ર ભારતને અમારા હથિયારો વેચી રહ્યા નથી અને ભારત માત્ર અમારી પાસેથી હથિયારો ખરીદતું નથી. અમારા વચ્ચેના આ સંબંધો આ બધાથી ઉપર છે. અમે ટેકનોલોજી પણ શેર કરી રહ્યા છીએ. ડિફેન્સ સેક્ટરમાં આ સામાન્ય વાત નથી, કારણ કે આ માટે બે…

Read More

Pakistan Deputy PM Ishaq Dar Blames Imran Khan For Costly Afghanistan Terrorism | પાકિસ્તાને કહ્યું- તાલિબાનીઓની એક કપ ચા ભારે પડી: ડેપ્યુટી PMએ કહ્યું- આતંકવાદીઓ સાથેની મિત્રતાના પરિણામો ભોગવી રહ્યા છે; આ માટે ઇમરાન જવાબદાર

ઇસ્લામાબાદ3 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે બુધવારે કહ્યું કે તાલિબાન સાથેની મિત્રતા દેશને મોંઘી પડી છે અને તેમણે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદ માટે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. ડારે 2021માં સંસદમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે તત્કાલીન ISI વડા, લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ…

Read More

US Lawmakers Urge Trump to Fix India Relations; Warn Tariffs Will Push India to China | ટ્રમ્પને અમેરિકન સાંસદોનો પત્ર: ભારત સાથે સંબંધો સુધારો: નહિતર ચીન-રશિયાની નજીક જશે, ટેરિફ ભારત-અમેરિકા મિત્રતાને નુકસાન પહોંચાડશે

વોશિંગ્ટન ડીસી12 કલાક પેહલા કૉપી લિંક બુધવારે અમેરિકાના એકવીસ ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથેના સંબંધો સુધારવાનો આગ્રહ કર્યો હતો. આ પત્ર કોંગ્રેસમેન ડેબોરાહ રોસ અને રો ખન્ના દ્વારા 8 ઓક્ટોબરના રોજ સંયુક્ત રીતે મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાંથી આવતા માલ પર ભારે ટેરિફ લાદવાથી અમેરિકાની વિશ્વના સૌથી મોટા લોકશાહી સાથેની…

Read More