‘Modi is Not Happy’: Trump Defends 50% Tariff on India Over Russian Oil | ‘મોદી મારા સારા મિત્ર છે, પણ મારાથી ખુશ નથી’: ટ્રમ્પ બોલ્યા- ભારત પર 50% ટેરિફ આનું કારણ; દાવો- મોદી મળવા આવ્યા, પૂછ્યું- સર શું હું તમને મળી શકું?

વોશિંગ્ટન ડીસી38 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી તેમનાથી વધારે ખુશ નથી, કારણ કે વોશિંગ્ટને રશિયન તેલ ખરીદવાને કારણે દિલ્હી પર 50% ટેરિફ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ટ્રમ્પે આ વાત મંગળવારે વોશિંગ્ટનમાં હાઉસ રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં કહી. ટ્રમ્પે એમ પણ કહ્યું- પીએમ મોદી પોતે મને મળવા…

Read More

10 people sentenced for trolling French President’s wife | ફ્રેન્ચ રાષ્ટ્રપતિની પત્નીને ટ્રોલ કરવા બદલ 10 લોકોને સજા: ફર્સ્ટ લેડીને પુરુષ કહ્યા; દોષિતોએ કહ્યું કે તે માત્ર મજાક હતી

2 કલાક પેહલા કૉપી લિંક પેરિસની એક અદાલતે સોમવારે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંની પત્ની અને ફ્રાન્સની ફર્સ્ટ લેડી બ્રિગિટ મેક્રોં વિરુદ્ધ ઓનલાઈન ઉત્પીડનના આરોપમાં દસ લોકોને દોષિત ઠેરવ્યા છે. બ્રિગિટ મેક્રોંએ 2024માં આ ઓનલાઈન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. આ લોકો સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હતા કે બ્રિગિટ મેક્રોં પુરુષ તરીકે જન્મ્યા હતા અને…

Read More

Trump said – ‘Tariff’ is my favorite English word | ટ્રમ્પે કહ્યું: ‘ટેરિફ’ મારો ફેવરિટ અંગ્રેજી શબ્દ: એની મદદથી 8 યુદ્ધો અટકાવ્યા, અમેરિકાએ અપેક્ષા કરતાં વધુ પૈસા કમાયા; વિપક્ષે કહ્યું- રાષ્ટ્રપતિ માત્ર ‘મેં’ ‘મેં’ કરે છે

વોશિંગ્ટન ડીસી28 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે ટેરિફ અંગ્રેજીનો તેમનો ફેવરિટ શબ્દ છે. ટ્રમ્પે દાવો કર્યો કે તેની મદદથી તેમણે પોતાના કાર્યકાળના પહેલા 10 મહિનામાં દુનિયાભરમાં 8 યુદ્ધોને રોક્યા. ટ્રમ્પે પોતાના કાર્યકાળના 11 મહિના પૂરા થવા પર વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધન કર્યું. ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર નિશાન…

Read More

Italy Deputy PM Antonio Tajani Meets PM Modi; Confirms Invitation Accepted For 2026 Visit | PM મોદીએ તો ઇટાલી જવાની હા પાડી પણ…: હવે જ્યોર્જિયા મેલોની ભારત ક્યારે આવશે?; જાણો વિદેશ મંત્રી તજાની અને મોદી વચ્ચે થયેલી ખાસ વાતચીત

અમુક પળો પેહલા કૉપી લિંક ઇટાલીના ડેપ્યુટી વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ-દિવસીય પ્રવાસ પર છે. બુધવારે સાંજે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ, જેને તજાનીએ ખૂબ જ પોઝિટિવ અને ઉપયોગી ગણાવી. આ મુલાકાત દરમિયાન, તજાનીએ PM મોદીને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફથી 2026માં ઇટાલી આવવાનું આમંત્રણ પણ આપ્યું. તજાનીએ જણાવ્યું…

Read More