'કર્ણને કુંતીને મળવાનો અધિકાર':નેધરલેન્ડના મેયર 41 વર્ષ પછી માતાને શોધવા ભારત આવ્યા, જન્મના ત્રીજા દિવસે માતાએ શેલ્ટર હોમમાં છોડ્યો હતો

નાગપુરમાં વર્ષ 1985માં એક અપરિણીત માતાએ પોતાના 3 દિવસના બાળકને એક શેલ્ટર હોમમાં છોડી દીધું હતું. એક મહિના પછી નેધરલેન્ડથી ભારત ફરવા આવેલા એક દંપતીએ તેને દત્તક લીધું અને પોતાની સાથે લઈ ગયા. આ ઘટનાને 41 વર્ષ વીતી ચૂક્યા છે. તે બાળક હવે નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમ નજીક એક શહેર હીમસ્ટેડનો મેયર બની ગયો છે. હીમસ્ટેડના…

Read More

New York Mayor Zohran Mamdani Letter Umar Khalid Support PHOTOS; Oath Ceremony Update | ન્યૂયોર્કના મેયરે ઉમર ખાલિદના નામે લેટર લખ્યો: મમદાનીએ કહ્યું- હું તારા વિશે વિચારું છું; 8 અમેરિકી સાંસદોએ સમર્થન દર્શાવ્યું

વોશિંગ્ટન ડીસી3 કલાક પેહલા કૉપી લિંક ન્યૂયોર્ક શહેરના મેયર જોહરાન મમદાનીએ દિલ્હી રમખાણોના કારણે જેલમાં બંધ વિદ્યાર્થી કાર્યકર્તા ઉમર ખાલિદને હાથથી લખેલો એક લેટર મોકલ્યો છે. આ લેટર મમદાનીએ 1 જાન્યુઆરી 2026ના રોજ મેયર પદના શપથ લીધા પછી સામે આવ્યો છે. પત્રમાં મમદાનીએ ઉમર માટે એકતા અને સમર્થન વ્યક્ત કર્યું. મમદાનીએ લખ્યું, “ડિયર ઉમર, હું…

Read More

Mamdani to take oath as mayor on two Qurans | બે કુરાન પર મેયર પદના શપથ લેશે મમદાની: ન્યૂયોર્કના ઇતિહાસમાં આવું પહેલીવાર; જેમાં એક તેમના દાદાનું, બીજું પોકેટ સાઇઝ કુરાન

ન્યૂયોર્ક3 કલાક પેહલા કૉપી લિંક ભારતીય મૂળના નવનિર્વાચિત ન્યૂયોર્ક મેયર જોહરાન મમદાની ગુરુવારે કુરાન પર હાથ રાખીને પદના શપથ લેશે. ન્યૂયોર્કના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ મેયર ઇસ્લામના પવિત્ર ગ્રંથ પર શપથ લેશે. અત્યાર સુધી ન્યૂયોર્ક સિટીના મોટાભાગના મેયર બાઇબલ પર શપથ લેતા રહ્યા છે. જોકે, બંધારણ હેઠળ શપથ માટે કોઈ ધાર્મિક ગ્રંથનો ઉપયોગ…

Read More

Indian-American Zohran Mamdani Elected New York Mayor; Indian Heritage Primary Identity INTERVIEW | મારી ઓળખ ભારતીય વારસો, તે થકી હું વિશ્વને જોઉં છું: ભારતવંશી મેયર મમદાનીએ ભાસ્કર સાથે વાત કરતા કહ્યું- ન્યૂયોર્ક હંમેશાં પ્રવાસીઓનું શહેર તેમણે અમેરિકાને આગળ વધાર્યું

વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા કૉપી લિંક અમેરિકામાં ન્યૂયોર્કના મેયર તરીકે ચૂંટાયેલા ભારતીય-અમેરિકન ઝોહરાન મમદાની હજુ પણ ચર્ચામાં છે. મમદાની કહે છે, મારી પ્રાથમિક ઓળખ મારો ભારતીય વારસો છે. ભારતીય વારસો મને સાંસ્કૃતિક વિવિધતા, લોકશાહી, રાજકીય સત્તા અને માઈગ્રેશન વિશે વિશ્વને જોવાનો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. મમદાનીએ ભાસ્કર સંવાદદાતા એસએસ અલી સાથે વિવિધ મુદ્દાઓ પર નિખાલસતાથી…

Read More

Will Mamdani become the mayor of New York despite Trump’s opposition? | ટ્રમ્પના વિરોધ છતાં શું મમદાની ન્યૂયોર્કના મેયર બનશે?: આજે મતદાન, સર્વેમાં આગળ, મોદીને યુદ્ધ ગુનેગાર ગણાવી ચૂક્યા છે

ન્યુ યોર્ક1 કલાક પેહલા કૉપી લિંક “આપણે મોદીને એ જ રીતે જોવા જોઈએ જે રીતે આપણે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને જોઈએ છીએ. 2002ના ગુજરાત રમખાણોમાં મુસ્લિમો સામે થયેલી હિંસા માટે તેઓ જવાબદાર હતા.” 27 મે, 2025 “અબજોપતિ જેવું કંઈ હોવું જોઈએ નહીં. દુનિયામાં ખૂબ જ અસમાનતા છે. કોઈની પાસે આટલા પૈસા ન હોવા જોઈએ.” 16ઓક્ટોબર,…

Read More

Mamdani said – Modi government commits violence against minorities | મમદાનીએ કહ્યું- મોદી સરકાર લઘુમતીઓ વિરુદ્ધ હિંસા આચરે છે: ન્યૂયોર્કના મેયર પદના ઉમેદવારનું ગુરુદ્વારામાં વિવાદાસ્પદ નિવેદન; ભારતીય સાંસદે પૂછ્યું, ‘તેમની સ્ક્રિપ્ટ શું પન્નુ લખે છે?’

વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલા કૉપી લિંક ન્યૂયોર્ક સિટીના ડેમોક્રેટિક મેયર પદના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ શુક્રવારે એક ગુરુદ્વારામાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે મોદી અને ભારત સરકાર લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની નીતિ અપનાવે છે. મમદાનીએ કહ્યું કે મેયર એરિક એડમ્સે શહેરમાં રહેવું ખૂબ જ મોંઘુ બનાવી દીધું છે અને પીએમ મોદી અને ભારત સરકાર…

Read More

New York mayoral candidate says aunt stopped wearing hijab out of fear | ન્યૂયોર્ક મેયર પદના ઉમેદવારે કહ્યું- આંટીએ ડરથી હિજાબ પહેરવાનું છોડ્યું: US ઉપરાષ્ટ્રપતિનો કટાક્ષ, કહ્યું- તમારા મતે 9/11ની વાસ્તવિક પીડિત તે હતી

વોશિંગ્ટન ડીસી3 કલાક પેહલા કૉપી લિંક યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં ન્યૂયોર્ક સિટીના ડેમોક્રેટિક મેયર પદના ઉમેદવાર ઝોહરાન મમદાનીની મજાક ઉડાવી હતી. હકીકતમાં, મમદાનીએ તાજેતરમાં 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા પછી ન્યૂયોર્કમાં રહેતા મુસ્લિમોને પડતી સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. મમદાનીએ કહ્યું હતું કે 9/11 પછી મારી આંટીએ હિજાબ પહેરવાનું અને સબવે…

Read More