ડોનાલ્ડ પર વરસ્યા ડોલર, ટ્રમ્પ ચારે બાજુથી માલામાલ થયા:રિપોર્ટ- રાષ્ટ્રપતિ પદનો ઉપયોગ કરીને ફેમિલી બિઝનેસ વધાર્યો, એક વર્ષમાં સંપત્તિ ₹12,800 કરોડ વધી, ભારતમાં 8 પ્રોજેક્ટ કાર્યરત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવોસમાં દાવો કર્યો કે તેઓ અમેરિકાને ફરીથી મહાન અને સમૃદ્ધ બનાવી રહ્યા છે. તેમણે પોતાની નીતિઓ અને ટેરિફના કારણે 16.48 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાનો દાવો કર્યો. જ્યારે 20 જાન્યુઆરીએ આવેલી ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT)ના એક રિપોર્ટ અનુસાર, ટેરિફ વોરનો બોજ અમેરિકન ગ્રાહકો પર પડ્યો. આ દરમિયાન ટ્રમ્પની અંગત સંપત્તિમાં જબરદસ્ત…

Read More