Several blasts in Venezuela amid conflict with America | ટ્રમ્પે વેનેઝુએલા પર મિસાઈલોથી હુમલો કરાવ્યો: 10 ફાઈટર જેટ્સે મિલિટરી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા; 4 મહિનાથી બંને દેશો વચ્ચે સંઘર્ષ

કારાકાસઅમુક પળો પેહલા કૉપી લિંક વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં શનિવારે રાત્રે ઓછામાં ઓછા 7 હવાઈ હુમલા થયા છે. પહેલો હુમલો સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો. હુમલાના એક વાઇરલ વીડિયોમાં શહેર ઉપરથી લગભગ 10 વિમાનો પસાર થતા જોવા મળ્યા, જે ઓછી ઊંચાઈ પર ઉડી રહ્યા હતા. રોયટર્સ અનુસાર, શહેરના ઘણા વિસ્તારોમાં જોરદાર અવાજો…

Read More