ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સન્માન જરૂરી:ટ્રમ્પે પ્રાઇવેટ મેસેજ લીક કર્યા હતા, આના પર મેક્રોને કહ્યું- યોગ્ય રીતે અસંમતિ વ્યક્ત કરો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે દેશો વચ્ચેના સંબંધોમાં સન્માન ખૂબ જ જરૂરી હોય છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને નેતાઓ વચ્ચે થયેલા પ્રાઇવેટ મેસેજ લીક કરી દીધા. ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મેક્રોને ભારતીય પોડકાસ્ટર રાજ શમાણીના શોમાં આ વાત કહી. તેમને પૂછવામાં આવ્યું કે…

Read More

ટ્રમ્પની ફ્રેન્ચ વાઈન પર 200% ટેરિફ લગાવવાની ધમકી:મેક્રોનનો પ્રાઈવેટ મેસેજ લીક કર્યો, તેમણે ગાઝા મુદ્દે સાથ આપવાનો ઈનકાર કર્યો હતો

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે સોમવારે આ ચેતવણી ફ્રાન્સના ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરવાના વિરોધમાં આપી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સામેલ પણ કરવા માંગતા નથી, કારણ કે ખૂબ જ જલ્દી તેમની ખુરશી છીનવાઈ જવાની છે. તેમણે…

Read More

આઝાદી હવે નજીક છે…ઈરાન પર સાયબર એટેક:તમામ TV ચેનલો એકસાથે હેક, સ્ક્રીન પર દેખાયા વિરોધીઓના મેસેજ; ખામેની સરકારે ગુમાવ્યો કંટ્રોલ

ઈરાનમાં થયેલા મોટા સાયબર હુમલા પછી, દેશના તમામ ટીવી સ્ક્રીનો પર અચાનક બદલાયેલી તસવીરો દેખાઈ, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો. સામાન્ય રીતે સરકારી કાર્યક્રમો અને સમાચાર ટીવી સ્ક્રીનો પર પ્રસારણ થઈ રહ્યા હતા. જ્યાં હવે વિરોધ પ્રદર્શનો, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને દેશનિકાલ કરાયેલા નેતા રેઝા પહલવીની અપીલોના ફૂટેજ હવે પ્રસારણ થઈ રહ્યા છે. આ…

Read More

Thailand Pattaya Indian Tourist Attacked Transgender Women; Dispute Over Massage Payment VIDEOS | થાઈલેન્ડમાં ભારતીય ટૂરિસ્ટ પર જીવલેણ હુમલો, VIDEO: મસાજ કરાવ્યા બાદ પેમેન્ટ ચૂકવવાની ના પાડી, ટ્રાન્સજેન્ડર મહિલાઓના જૂથે ગાડીમાંથી બહાર ખેંચી ધીબેડી નાખ્યો

3 કલાક પેહલા કૉપી લિંક થાઈલેન્ડના ટૂરિસ્ટ શહેર પટાયામાં એક ભારતીય પ્રવાસી સાથે મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, 27 ડિસેમ્બરની રાત્રે કેટલાંક ટ્રાન્સજેન્ડર મહિલાઓએ એક ભારતીય નાગરિક પર હુમલો કર્યો હતો. આરોપ છે કે ટૂરિસ્ટે મસાજના બદલામાં પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને તેના…

Read More