એપસ્ટીનની નવી ફાઇલોમાં દાવો-યુવતીઓને બળજબરીથી ગર્ભવતી કરાવી:જાતીય સંબંધો દરમિયાન મહિલાઓનું ગળું દબાવ્યું; શબ ફાર્મ હાઉસમાં દફનાવતા હતા

જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કેસોમાં ફરી એકવાર ગંભીર અને ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે તાજેતરમાં નવી ફાઈલો જાહેર કરી, જેમાં સગીર છોકરીઓ અને મહિલાઓ સાથેની ક્રૂરતાનો ખુલાસો થયો છે. એક ફાઇલ અનુસાર, બે વિદેશી મહિલાઓના મોત જાતીય સંબંધો દરમિયાન ગળું દબાવવાથી થયા હતા. બાદમાં એપસ્ટીનના એક કર્મચારીએ તેમને ન્યૂ મેક્સિકો સ્થિત ફાર્મ…

Read More

તાલિબાને ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ મૂક્યો:ચેતવણી આપીને દવાઓ નષ્ટ કરી; મહિલાઓને પ્રેગ્નન્સી અને મિસકેરેજમાં સારવારનો અભાવ

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાની ડોકટરોને ધમકી આપે છે કે જો દવા આપી તો ક્લિનિક બંધ કરાવી દેશે. દેશભરમાં ક્લિનિક્સ પણ બંધ થઈ રહ્યા છે. મહિલાઓને ગર્ભધારણ કે ગર્ભપાતની સારવાર મળી રહી નથી. બદગીસ પ્રાંતની એક ખાનગી ક્લિનિકમાં ચેતવણી આપતા તમામ દવાઓ નષ્ટ કરી દેવામાં આવી. જવજજાન…

Read More

ગોવામાં બે રશિયન મહિલાઓની હત્યા:બંનેના ગળા કાપેલા અને હાથ દોરડાથી બાંધેલા હતા, ભાડે રૂમ લઈને એક મહિનાથી રહેતા હતા, કપલનો ઝઘડો થયો હતો; આરોપી રશિયન યુવકની ધરપકડ

ગોવામાં બે રશિયન મહિલાઓની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બંને મૃતદેહો શુક્રવારે મળી આવ્યા હતા. પોલીસે બંનેની હત્યાના આરોપમાં 37 વર્ષીય રશિયન નાગરિકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ એલેક્સી લિયોનોવ તરીકે થઈ છે. જ્યારે, મૃતક મહિલાઓના નામ એલેના કસ્થાનોવા (37) અને એલિના વાનીવા (37) હતા. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, બંને મહિલાઓની હત્યા એક જ…

Read More

Thailand Pattaya Indian Tourist Attacked Transgender Women; Dispute Over Massage Payment VIDEOS | થાઈલેન્ડમાં ભારતીય ટૂરિસ્ટ પર જીવલેણ હુમલો, VIDEO: મસાજ કરાવ્યા બાદ પેમેન્ટ ચૂકવવાની ના પાડી, ટ્રાન્સજેન્ડર મહિલાઓના જૂથે ગાડીમાંથી બહાર ખેંચી ધીબેડી નાખ્યો

3 કલાક પેહલા કૉપી લિંક થાઈલેન્ડના ટૂરિસ્ટ શહેર પટાયામાં એક ભારતીય પ્રવાસી સાથે મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, 27 ડિસેમ્બરની રાત્રે કેટલાંક ટ્રાન્સજેન્ડર મહિલાઓએ એક ભારતીય નાગરિક પર હુમલો કર્યો હતો. આરોપ છે કે ટૂરિસ્ટે મસાજના બદલામાં પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને તેના…

Read More

One toilet for 73 female MPs in Japanese parliament | જાપાની સંસદમાં 73 મહિલા સાંસદો માટે એક શૌચાલય: PM તાકાઇચી પણ પરેશાન; 1936માં બનેલું સંસદ ભવન, ત્યારે મહિલાઓને મતદાનનો અધિકાર નહોતો

ટોક્યો2 કલાક પેહલા કૉપી લિંક જાપાનમાં પીએમ સાને તાકાઇચીએ સંસદમાં મહિલાઓ માટે વધુ શૌચાલય બનાવવાની માંગ કરી છે. તેમની સાથે લગભગ 60 મહિલા સાંસદોએ પણ આ અંગે એક અરજી આપી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સંસદમાં મહિલાઓની સંખ્યા વધી છે, પરંતુ તે મુજબ સુવિધાઓ મળી રહી નથી. હાલમાં સંસદના નીચલા ગૃહમાં 73 મહિલા સાંસદો…

Read More