Ukraine Drone Attack Putin Residence Novgorod; Russia Air Defense Foils Strike | રાષ્ટ્રપતિ પુતિનના ઘર પર યુક્રેનનો 91 ડ્રોનથી હુમલો: રશિયાનો દાવો- બધા તોડી પાડ્યા; PM મોદીએ કહ્યું- હિંસા નહીં કૂટનીતિનો માર્ગ અપનાવો
મોસ્કો/કિવ10 કલાક પેહલા કૉપી લિંક રશિયાએ સોમવારે આરોપ લગાવ્યો કે યુક્રેને નોવગોરોડમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સરકારી નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના જણાવ્યા અનુસાર, યુક્રેને 28 અને 29 ડિસેમ્બરની રાત્રે 91 ડ્રોન વડે હુમલો કર્યો, જેને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો. લાવરોવે ચેતવણી આપી કે હુમલાનો જવાબ આપવામાં આવશે….