ઓસ્ટ્રેલિયામાં શીખ યુવકને ઇન્ડિયન ડોગ કહ્યો:ઓસ્ટ્રેલિયન યુવકોએ જીમની બહાર ઘેરી લીધો, 'પાછા જાઓ'ના નારા લગાવ્યા; નાકનું હાડકું ભાંગી નાખ્યું

ઓસ્ટ્રેલિયાના જીલોંગ શહેરમાં એક શીખ યુવક પર જાતિવાદી હુમલો કરવામાં આવ્યો છે. 22 વર્ષીય હરમનપ્રીત સિંહ પર જીમની બહાર પહેલા જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરે હરમનપ્રીત સિંહના નાક પર હુમલો કર્યો જેનાથી તેના નાકનું હાડકું ભાંગી ગયું. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીત સિંહ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના જીલોંગ શહેરમાં…

Read More

થાઇલેન્ડમાં 18 વર્ષીય યુવકનું સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ:બહેનને સજા મળતા ગુસ્સે થઈને ગોળીબાર કર્યો; બે લોકો ઘાયલ થયા, પોલીસે તેને કસ્ટડીમાં લીધો

બુધવારે સાંજે થાઈલેન્ડના હાટ યાઈમાં એક 18 વર્ષીય યુવકે શાળામાં ગોળીબાર કર્યો. આ હુમલામાં શાળાના ડિરેક્ટર અને એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા. આરોપીએ બાદમાં એક મહિલા સ્ટાફ સભ્યને બંધક બનાવી લીધી. યુવક પોતાની બહેનને મળેલી સજાથી નારાજ હતો. થાઈ એન્ક્વાયરરના અહેવાલ મુજબ, આ ઘટના સાંજે લગભગ 4:45 વાગ્યે હાટ યાઈમાં પ્રથન ખીરીવત શાળામાં બની…

Read More

ગોવામાં બે રશિયન મહિલાઓની હત્યા:બંનેના ગળા કાપેલા અને હાથ દોરડાથી બાંધેલા હતા, ભાડે રૂમ લઈને એક મહિનાથી રહેતા હતા, કપલનો ઝઘડો થયો હતો; આરોપી રશિયન યુવકની ધરપકડ

ગોવામાં બે રશિયન મહિલાઓની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બંને મૃતદેહો શુક્રવારે મળી આવ્યા હતા. પોલીસે બંનેની હત્યાના આરોપમાં 37 વર્ષીય રશિયન નાગરિકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ એલેક્સી લિયોનોવ તરીકે થઈ છે. જ્યારે, મૃતક મહિલાઓના નામ એલેના કસ્થાનોવા (37) અને એલિના વાનીવા (37) હતા. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, બંને મહિલાઓની હત્યા એક જ…

Read More

Bangladesh Naogaon Hindu Youth Death; Mithun Sarkar Drowns Canal After Theft Allegation Mob Chase; PHOTOS | બાંગ્લાદેશમાં નહેરમાં કૂદવાથી હિંદુ યુવકનું મોત: લોકોએ ચોરીના આરોપમાં પીછો કર્યો, બચવા માટે પાણીમાં છલાંગ લગાવી

Gujarati News International Bangladesh Naogaon Hindu Youth Death; Mithun Sarkar Drowns Canal After Theft Allegation Mob Chase; PHOTOS ઢાકા4 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના નાઓગાંવ જિલ્લામાં નહેરમાં કૂદવાથી 25 વર્ષના હિંદુ યુવકનું મૃત્યુ થયું. આ ઘટના મંગળવારે બપોરની છે. મૃતકની ઓળખ ભંડારપુર ગામના રહેવાસી મિથુન સરકાર તરીકે થઈ છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોએ…

Read More

Bangladesh Mob Lynching: Hindu Youth Beaten to Death Days After Dipu Das Killing | બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ઢોર માર મારીને હત્યા: અઠવાડિયામાં બીજી ઘટના; અગાઉ દીપુ દાસને મારીને સળગાવી દેવાયો હતો

ઢાકા53 મિનિટ પેહલા કૉપી લિંક (ફાઇલ ફોટો) બાંગ્લાદેશમાં ફરી એકવાર ઉશ્કેરાયેલા ટોળાએ એક હિન્દુ યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બુધવારે રાત્રે આશરે 11:00 વાગ્યે રાજબાડી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે. આ અગાઉ 18 ડિસેમ્બરે ઢાકા પાસે…

Read More

Protest outside Bangladesh High Commission in India | ભારતમાં બાંગ્લાદેશ હાઈકમિશન બહાર પ્રદર્શન: હિન્દુ યુવકની હત્યાનો વિરોધ, વિદેશ મંત્રાલયે કહ્યું- પ્રદર્શન શાંતિપૂર્ણ; ઢાકાએ કહ્યું- સત્ય કંઈક અલગ છે

નવી દિલ્હી/ઢાકા16 મિનિટ પેહલા કૉપી લિંક ભારતની રાજધાની નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ-કમિશનની બહાર થયેલા પ્રદર્શનને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિવેદનબાજી તેજ બની ગઈ છે. આ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના વિરોધમાં કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે આ પ્રદર્શન ખૂબ જ નાનું અને શાંતિપૂર્ણ હતું. તેનાથી…

Read More

Hindu Rickshaw Puller Beaten in Bangladesh Over RAW Agent Rumors; Jhenaidah News PHOTOS | બાંગ્લાદેશમાં હિંદુ રિક્ષાચાલક સાથે મારપીટ, કલાવો પહેર્યો હતો: 3 દિવસ પહેલા ટોળાએ ઈશનિંદાના ખોટા આરોપમાં હિંદુ યુવકની હત્યા કરી હતી

ઢાકા6 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના પશ્ચિમી જિલ્લા ઝેનાઇદહમાં શુક્રવારે એક હિંદુ રિક્ષાચાલક સાથે ભીડે મારપીટ કરી. આરોપ છે કે તેના હાથમાં કલાવો જોઈને લોકોએ તેને નિશાન બનાવ્યો. પીડિતની ઓળખ ગોવિંદા બિસ્વાસ તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ઘટનાસ્થળે એવી અફવા ફેલાઈ ગઈ કે તે ભારતની ગુપ્તચર એજન્સી રો (R&AW) સાથે સંકળાયેલો છે. આ પછી ભીડ…

Read More

Bangladesh Lakshmipur House Arson Death Case; Seven Year Old Girl Burnt Alive Photos | બાંગ્લાદેશમાં હિંસા: 7 વર્ષની બાળકીને જીવતી સળગાવી: BNP નેતાના ઘરને બહારથી બંધ કરી પેટ્રોલ છાંટી ફૂંકી માર્યું, ગઈકાલે હિંદુ યુવકને સળગાવ્યો હતો

ઢાકા5 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના લક્ષ્મીપુર સદરમાં શુક્રવારે મોડી રાત્રે કેટલાક તોફાની તત્વોએ એક ઘરને બહારથી બંધ કરીને પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી. આગમાં જીવતા બળી જવાથી એક 7 વર્ષની બાળકીનું મોત થયું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ ઘર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા બિલાલ હુસૈનનું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના…

Read More