Russia carried out 700 airstrikes on Ukraine | રશિયાએ યુક્રેન પર 700 હવાઈ હુમલા કર્યા: યુદ્ધ રોકવા માટે યુક્રેન-અમેરિકા વાટાઘાટો નિષ્ફળ; ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું હતું- અમેરિકા દગો આપી શકે છે
કિવ/ મોસ્કો45 મિનિટ પેહલા કૉપી લિંક રશિયાએ શનિવારે 29 યુક્રેનિયન ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. યુક્રેનમાં આર્મ્ડ ફોર્સિસ ડે પહેલાં રશિયાએ શનિવારે મોટા પાયે હવાઈ હુમલો કર્યો. યુક્રેન એરફોર્સ મુજબ રશિયાએ 29 ઠેકાણાં પર 653 ડ્રોન અને 51 મિસાઈલ હુમલા કર્યા. આમાંથી 585 ડ્રોન અને 30 મિસાઈલ તોડી પાડવામાં આવી. દેશભરમાં 8 લોકો ઘાયલ થયા….