બાંગ્લાદેશ ચૂંટણી સીરીઝ પાર્ટ-2:શેખ હસીના અને ખાલિદા ઝિયાએ સાથે મળીને રાષ્ટ્રપતિને હટાવ્યા, પછી જીવનભર બંનેએ દુશ્મની નિભાવી
રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનની હત્યા પછી બાંગ્લાદેશના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ. 1982ના માર્ચમાં સેના પ્રમુખ હુસૈન મોહમ્મદ ઈરશાદે બળવો કરીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. દેશભરમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો, સંસદ ભંગ થઈ ચૂકી હતી, બંધારણને સ્થગિત કરી દેવામાં આવ્યું. સાથે જ તમામ રાજકીય હિલચાલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. એક વર્ષ પછી ઈર્શાદ…