ઓસ્ટ્રેલિયામાં શીખ યુવકને ઇન્ડિયન ડોગ કહ્યો:ઓસ્ટ્રેલિયન યુવકોએ જીમની બહાર ઘેરી લીધો, 'પાછા જાઓ'ના નારા લગાવ્યા; નાકનું હાડકું ભાંગી નાખ્યું

ઓસ્ટ્રેલિયાના જીલોંગ શહેરમાં એક શીખ યુવક પર જાતિવાદી હુમલો કરવામાં આવ્યો છે. 22 વર્ષીય હરમનપ્રીત સિંહ પર જીમની બહાર પહેલા જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરે હરમનપ્રીત સિંહના નાક પર હુમલો કર્યો જેનાથી તેના નાકનું હાડકું ભાંગી ગયું. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીત સિંહ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના જીલોંગ શહેરમાં…

Read More

થાઇલેન્ડમાં 18 વર્ષીય યુવકનું સ્કૂલ પર અંધાધૂંધ ફાયરિંગ:બહેનને સજા મળતા ગુસ્સે થઈને ગોળીબાર કર્યો; બે લોકો ઘાયલ થયા, પોલીસે તેને કસ્ટડીમાં લીધો

બુધવારે સાંજે થાઈલેન્ડના હાટ યાઈમાં એક 18 વર્ષીય યુવકે શાળામાં ગોળીબાર કર્યો. આ હુમલામાં શાળાના ડિરેક્ટર અને એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા. આરોપીએ બાદમાં એક મહિલા સ્ટાફ સભ્યને બંધક બનાવી લીધી. યુવક પોતાની બહેનને મળેલી સજાથી નારાજ હતો. થાઈ એન્ક્વાયરરના અહેવાલ મુજબ, આ ઘટના સાંજે લગભગ 4:45 વાગ્યે હાટ યાઈમાં પ્રથન ખીરીવત શાળામાં બની…

Read More

અમેરિકામાં 2 વર્ષની બાળકીને કસ્ટડીમાં લેવામાં આવી:કારમાં હતી, અધિકારીઓએ ગાડી રોકી, કાચ તોડ્યો અને પિતા સાથે પકડી લીધી

ગુરુવારે અમેરિકાના મિનેપોલિસમાં એક 2 વર્ષની બાળકીને તેના પિતા સાથે ઇમિગ્રેશન એજન્સી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી. આ માહિતી હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે આપી છે. એલ્વિસ જોએલ ટિપાન-એચેવેરિયા અને તેમની 2 વર્ષની પુત્રી ક્લોએ રેનાટા ટિપાન વિલાસિસને ત્યારે રોકવામાં આવ્યા જ્યારે તેઓ કરિયાણાનો સામાન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ…

Read More

BBC દિલ્હીના હેડ રહેલા માર્ક ટલ્લીનું નિધન:ભીંડરાવાલેનો ઇન્ટરવ્યૂ લીધો હતો, ઈન્દિરાથી લઈને રાજીવ સુધીની હત્યાને કવર કરી

વરિષ્ઠ પત્રકાર અને લેખક માર્ક ટલ્લીનું રવિવારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 90 વર્ષના હતા. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, તેમના નજીકના મિત્ર સતીશ જેકબે આ માહિતી મીડિયાને આપી. માર્ક ટલ્લી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને છેલ્લા એક અઠવાડિયાથી સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ હતા. સતીશ જેકબે જણાવ્યું કે માર્કનું રવિવારે બપોરે સાકેતની…

Read More

ઈરાની પ્રદર્શનકારીઓ બોલ્યા- ટ્રમ્પે અમને દગો આપ્યો:જ્યારે સૌથી વધુ જરૂર હતી ત્યારે સમર્થન પાછું ખેંચી લીધું, અત્યાર સુધીમાં અંદાજે 5000 લોકોના મોત

ઈરાનમાં હાલના પ્રદર્શનો દરમિયાન રસ્તા પર ઉતરેલા અનેક લોકોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી અપેક્ષા હતી કે તેઓ તેમના માટે મદદરૂપ સાબિત થશે, પરંતુ હવે ટ્રમ્પના વલણમાં આવેલા ફેરફારને કારણે અનેક ઈરાનીઓ પોતાની જાતને છેતરાયેલા અનુભવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ટ્રમ્પે જે કહ્યું અને પછી જે કર્યું, તેની વચ્ચે ઘણો મોટો તફાવત હતો….

Read More

Trump took funds worth ₹18 thousand crore in a year | ટ્રમ્પે એક વર્ષમાં ₹18 હજાર કરોડનું ભંડોળ લીધું: બદલામાં કરોડોના ફાયદા આપ્યા; લિસ્ટમાં સુંદર પિચાઈ અને સત્ય નડેલા જેવા 6 ભારતીય મૂળના બિઝનેસમેન સામેલ

વોશિંગ્ટન ડીસી53 મિનિટ પેહલા કૉપી લિંક NYTના અહેવાલ મુજબ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન દાન મેળવવાની પદ્ધતિ અસાધારણ છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની ટીમે મોટા પાયે ભંડોળ એકત્ર કર્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં સામે આવ્યું છે કે ચૂંટણી પછી ટ્રમ્પ અને તેમના નજીકના લોકોએ લગભગ 2 અબજ ડોલર (18 હજાર કરોડ…

Read More

Will participate in Indian Overseas Congress program in Berlin today; Fourth foreign trip in 6 months | રાહુલ ગાંધીએ ટ્રાય કરી BMWની બાઈક: જર્મનીના મ્યુનિખમાં પ્લાન્ટની લીધી મુલાકાત, કહ્યું- અફસોસ…ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે

Gujarati News National Will Participate In Indian Overseas Congress Program In Berlin Today; Fourth Foreign Trip In 6 Months નવી દિલ્હી9 કલાક પેહલા કૉપી લિંક બુધવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે જર્મનીના મ્યુનિખમાં ઓટોમોબાઈલ જાયન્ટ BMWના પ્લાન્ટની મુલાકાત લીધી અને…

Read More

Editor’s View: Shooting in Australia traced to Pakistan | Editor’s View : USમાં આઈફોન કરતાં બંદૂક સસ્તી: ખતરનાક ગન કલ્ચરે દુનિયાને બાનમાં લીધી; ઓસ્ટ્રેલિયામાં ફાયરિંગના છેડા પાકિસ્તાન નીકળ્યા; મોદીની વાત સાચી પડી – Gujarat News

તારીખ હતી 1 ઓક્ટોબર, 2017. અમેરિકાનું લાસ વેગાસ શહેર રોશનીથી ઝળહળતું હતું. પણ કોઈને ખબર નહોતી કે હોટલના 32મા માળે સ્ટીફન પેડક નામનો 64 વર્ષનો કરોડપતિ મોતનો સામાન લઈને બેઠો છે. નીચે 22 હજાર લોકો સંગીતની મજા માણી રહ્યા હતા અને અચાનક… આકાશમાંથી ગોળીઓન . સ્ટીફન પેડકે 1 સેકન્ડમાં 9 ગોળી છૂટે એવી ઓટોમેટિક રાઈફલથી…

Read More

Afghanistan – 13-year-old boy sentenced to death | અફઘાનિસ્તાન- 13 વર્ષના બાળક પાસે અપાવી મૃત્યુદંડની સજા: 80 હજાર લોકો જોવા ઉમટી પડ્યા, દોષિતે બાળકના 13 સ્વજનોનો જીવ લીધો હતો

કાબુલ5 કલાક પેહલા કૉપી લિંક AI-જનરેટેડ તસવીર. અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રદેશમાં મંગળવારે એક સ્ટેડિયમમાં 80 હજાર લોકોની સામે એક ગુનેગારને ગોળી મારી દેવામાં આવી. અમૂ ન્યૂઝ મુજબ, ગોળી મારવાનું કામ એક 13 વર્ષના છોકરાએ કર્યું. જે માણસને 13 વર્ષના છોકરાએ માર્યો, તેના પર આરોપ હતો કે તેણે છોકરાના પરિવારના 13 લોકોની હત્યા કરી હતી. તેમાં ઘણા…

Read More

Putin’s 5-hour meeting with Trump’s son-in-law | ટ્રમ્પના જમાઈ સાથે પુતિનની 5 કલાક બેઠક: રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું- ડોનબાસ લીધા વિના કોઈ શાંતિ નહીં, યુદ્ધ રોકવા પર નિર્ણય નહીં

મોસ્કો2 કલાક પેહલા કૉપી લિંક રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન યુદ્ધ માટે અમેરિકાના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે વાતચીત કરી હતી. રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર વચ્ચે મંગળવારે યુક્રેન યુદ્ધ મામલે પાંચ કલાક બેઠક મળી હતી. આટલી લાંબી બેઠક પછી પણ બંને…

Read More