અમેરિકા સાવધાન! હવે રોબોટ્સ પણ કરશે ‘મારપીટ’:ચીનમાં 25 હ્યુમનૉઇડ રોબોટ્સે બાળકો સાથે કરી તલવારબાજી, બેકલિફ્ટ અને કુંગ ફુ; VIDEO વાઇરલ

ચીને સોમવારે દુનિયાને પોતાની ટેક્નિકલ તાકાત બતાવી. એક કાર્યક્રમમાં માણસ જેવા દેખાતા હ્યુમનૉઇડ રોબોટ્સે માર્શલ આર્ટ્સ અને ડાન્સ કર્યો. લગભગ 25 રોબોટ્સ બાળકો સાથે તલવારબાજી કરતા, બેકલિફ્ટ કરતા અને લાકડીઓ ફેરવતા ડાન્સ કરતા જોવા મળ્યા. ખાસ વાત એ રહી કે એકપણ રોબોટ પડ્યો નહીં. આ પ્રદર્શન જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. ઘણા લોકોનાં મનમાં સવાલ…

Read More

7 દિવસમાં કેદીઓ છોડો નહીંતર…:BLAએ પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવી ઘુંટણીયે બેસાડ્યા, વીડિયો વાઇરલ થતા મુનીર-શાહબાઝની આબરૂના ધજાગરા

અસીમ મુનીરની સેનાએ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પાકિસ્તાની સૈનિકોએ BLA લડવૈયાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જેના કારણે મુનીર અને શાહબાઝ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન થયું છે. સાત પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા બાદ બલૂચિસ્તાને પાકિસ્તાન સરકારને એક મહત્વપૂર્ણ અલ્ટીમેટમ આપ્યું છે. આત્મસમર્પણ કરનારા પાકિસ્તાની સૈનિકોના ફોટા સોશિયલ મીડિયા પર મુનીર અને શાહબાઝ…

Read More

'આઝાદી હિંદુઓના ગળા કાપવાથી મળશે':લશ્કરી આતંકીની ધમકી; વાઇરલ વીડિયોમાં કહ્યું- કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર આતંકવાદ અને જેહાદથી જ આવશે

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબુ મુસા કાશ્મીરીએ હિંદુઓના ગળા કાપવાની ધમકી આપી છે. તેણે આ નિવેદન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આપ્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જોકે તે ક્યારનો છે, તેની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં અબુ મુસા કહે છે- કાશ્મીર મુદ્દાનો ઉકેલ માત્ર આતંકવાદ અને જેહાદથી જ આવી શકે છે. આઝાદી ભીખ માગવાથી…

Read More

Masood Azhar Viral Audio Update; Claims Thousands Suicide Bombers Ready | એક-બે કે 100 નહીં અમારી પાસે હજારો સુસાઈડ બોમ્બર તૈયાર: જૈશ-એ-મોહમ્મદ ચીફની ખુલ્લી ધમકી, આતંકી મસૂદ અઝહરની નવી ઓડિયો ક્લિપ વાઇરલ

ઇસ્લામાબાદ17 મિનિટ પેહલા કૉપી લિંક પાકિસ્તાનમાં હાજર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરના નામથી એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં મસૂદ અઝહર કથિત રીતે દાવો કરે છે કે જૈશ પાસે હુમલા કરવા માટે હજારો આત્મઘાતી હુમલાખોરો તૈયાર છે. જોકે, આ ઓડિયોની તારીખ અને તેની સત્યતાની પુષ્ટિ થઈ શકી નથી….

Read More

Lalit Modi Apologizes India Government; Fugitive Vijay Mallya Meeting VIDEOS Update | ભારતના ભાગેડુને આખરે ભૂલનું ભાન થયું: લલિત મોદીનો વાઇરલ વીડિયો પર યુ-ટર્ન; સરકારની માફી માગી, કહ્યું હતું- હું અને માલ્યા સૌથી મોટા ભાગેડુ

નવી દિલ્હી2 કલાક પેહલા કૉપી લિંક ભારતમાં આર્થિક અપરાધી જાહેર કરાયેલા લલિત મોદીનો 22 ડિસેમ્બરે વીડિયો સામે આવ્યો હતો. તેમાં તે ભાગેડુ વિજય માલ્યા સાથે જોવા મળ્યા હતા. તેમાં લલિતે પોતાને અને માલ્યાને ભારતના બે સૌથી મોટા ભાગેડુ કહ્યા હતા. હવે લલિત માદીએ પોતાના વીડિયો પર માફી માંગી છે. X પોસ્ટમાં લખ્યું- મારા નિવેદનથી જો…

Read More

Pakistan sends expired relief materials to Sri Lanka | પાકિસ્તાને શ્રીલંકાને એક્સપાયર્ડ રાહત સામગ્રી મોકલી: પૂર પીડિતો માટે સડેલા ફૂડ પેકેટ મોકલ્યા, તેના પર ઓક્ટોબર 2024ની એક્સપાયરી ડેટ; તસવીર વાઇરલ

ઇસ્લામાબાદ3 દિવસ પેહલા કૉપી લિંક પાકિસ્તાનથી શ્રીલંકા મોકલવામાં આવેલા એક્સપાયર થયેલા ફૂડ પેકેટનો વાઇરલ ફોટો. પાકિસ્તાને શ્રીલંકાને એક્સપાયર થયેલી રાહત સામગ્રી મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શ્રીલંકામાં આવેલા ચક્રવાત દિતવાહે કારણે અસરગ્રસ્તો માટે પાકિસ્તાને મદદ મોકલી હતી, પરંતુ તે ફૂડ પેકેટ્સ પર એક્સપાયરી ડેટ ઓક્ટોબર 2024 હતી. પાકિસ્તાને પાણી, દૂધ પાવડર અને લોટ સહિતના અનેક…

Read More