ટેક્સાસમાં શાળાઓની પહેલ:વિદ્યાર્થીઓની ઘર સંબંધિત સમસ્યાઓ દૂર કરી; આવા બાળકોના માર્ક્સ વધ્યા, ડ્રોપઆઉટ ઘટ્યો, સારી નોકરી પણ મેળવી

અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં સેન માર્કોસની ઓવેન ગુડનાઈટ મિડલ સ્કૂલમાં ઠંડી સવાર છે. ગાઈડન્સ કાઉન્સેલર ટેરેસા રિવાસ એક બાળક માટે જાડું, વોટરપ્રૂફ જેકેટ પસંદ કરી રહી છે. તે માત્ર રિપોર્ટ કાર્ડ જ નથી જોતી, પણ એ પણ જુએ છે કે બાળકોના ઘરનું ફ્રિજ ભરેલું છે કે નહીં, ભાડું જમા છે કે નહીં, સારવાર કરાવવા માટે પૈસા…

Read More

ગ્રીનલેન્ડ શા માટે બન્યું દુનિયાનું નવું હોટસ્પોટ:આર્કટિકનો બરફ પીગળવાથી હુમલાનો ખતરો વધ્યો; લાખો ટન ખનિજ પર ટ્રમ્પ-પુતિન-જિનપિંગની નજર

અમેરિકા અને રશિયાની વચ્ચે આવેલું ગ્રીનલેન્ડ હવે ધીમે ધીમે ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર બનતું જઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે દુનિયાનું ગરમ થવું અને આર્કટિકમાં બરફનું પીગળવું. જ્યારે બરફ ઓછો થઈ રહ્યો છે, ત્યારે ત્યાં નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે અને જમીનની નીચે છુપાયેલા સંસાધનો પણ સામે આવી રહ્યા છે. આ જ…

Read More

Who will take over America after Trump? | ટ્રમ્પ પછી કોણ સંભાળશે અમેરિકા: પહેલા ઉપરાષ્ટ્રપતિ વેન્સ આગળ હતા, વેનેઝુએલા પર હુમલા પછી વિદેશ મંત્રી રુબિયોનો દરજ્જો વધ્યો

વોશિંગ્ટન ડીસી11 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોના આગામી અમેરિકી રાષ્ટ્રપતિ બનવાની શક્યતાઓ અચાનક ઘણી વધી ગઈ છે. બ્રિટિશ અખબાર ધ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, તેનું કારણ વેનેઝુએલા પર કરવામાં આવેલી અમેરિકી કાર્યવાહી છે. અમેરિકી સેનાએ 3 જાન્યુઆરીની રાત્રે વેનેઝુએલા પર હુમલો કર્યો અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીનું અપહરણ કરીને અમેરિકા…

Read More

Government called them enemies of God; 217 deaths, more than 2600 arrests in violence so far | ઈરાનમાં તોફાનો વધ્યા, પ્રદર્શનકારીઓને ફાંસીની ધમકી: હુમલાઓ વચ્ચે ટ્રમ્પે કહ્યું- ઈરાનને આઝાદ કરવા અમેરિકા તૈયાર, ઈરાની સ્પીકરે કહ્યું- જો કોઈ હુમલો થશે તો અમે જવાબ આપીશું

તેહરાન34 મિનિટ પેહલા કૉપી લિંક ઈરાનમાં છેલ્લા 2 અઠવાડિયાથી સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર સામે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, અને યુએસ અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સામે સંભવિત લશ્કરી હુમલાના વિકલ્પો વિશે માહિતી આપી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, જો ઈરાનની સરકાર વિરોધીઓ સામે કાર્યવાહી કરે છે…

Read More

Protests against Sikhs increase in New Zealand | ન્યુઝીલેન્ડમાં શીખો સામે વિરોધ વધ્યો: વિરોધીઓ બોલ્યા- એક દેશમાં બે પ્રકારના કાયદા, તેમને હેલ્મેટની છૂટ, ખાલિસ્તાનનો ઝંડો ફરકાવી રહ્યા છે; ચૂંટણીને કારણે ધ્રુવીકરણ

જગમોહન શર્મા, જલંધર37 મિનિટ પેહલા કૉપી લિંક ન્યુઝીલેન્ડના ટમાકી જૂથ દ્વારા નગર કીર્તનના વિરોધને યોગ્ય ઠેરવેતા તેમના સમર્થક. ન્યુઝીલેન્ડમાં શીખો-હિન્દુઓ અને અન્ય ધર્મો પર નિવેદનબાજી તેજ બની ગઈ છે. ઘણા લોકો અને જૂથો ખ્રિસ્તી સિવાયના અન્ય ધર્મોનો ન્યુઝીલેન્ડમાં વિરોધ પણ કરી રહ્યા છે. હાલમાં શીખોના નગર કીર્તનને રોકનાર બ્રાયન ટમાકી જૂથ ઉપરાંત, ન્યુઝીલેન્ડની ન્યુ નેશન…

Read More

Trump sees his family’s benefit in every deal | દરેક ડીલમાં પોતાના પરિવારનો ફાયદો જોતા ટ્રમ્પ: અમેરિકી અખબારનો દાવો- 2025માં જે-જે દેશો સાથે સોદા કર્યા, તેનાથી ફેમિલી બિઝનેસ વધ્યો

વોશિંગ્ટન2 દિવસ પેહલા કૉપી લિંક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ ટ્રમ્પ પરિવાર માટે કમાણીનું સાધન બની રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ સરકારે છેલ્લા એક વર્ષમાં જે-જે દેશો સાથે મોટી ડીલ કરી, તે જ દેશોમાંથી ટ્રમ્પ પરિવારનો કારોબાર પણ ઝડપથી વધ્યો. ટ્રમ્પ જ્યારે ફરીથી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ત્યારે તેમણે પહેલા કાર્યકાળની જેમ…

Read More

US Congress Challenge India 50 Percent Tariff; Lawmakers Call Illegal Harmful | ટ્રમ્પ પર દબાણ વધ્યું, અમેરિકી સાંસદોએ જ વિરોધ કર્યો: કહ્યું- ભારત પરથી ટેરિફ હટાવો, આ ગેરકાયદેસરઃ આનું નુક્સાન અમેરિકન નાગરીકો ભોગવી રહ્યા છે

વોશિંગ્ટન ડીસી6 મિનિટ પેહલા કૉપી લિંક ત્રણ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ભારે ટેરિફને પડકારી છે. આ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીઝી અને રાજા કૃષ્ણમૂર્તિ છે. તેમણે અમેરિકી સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેનો ઉદ્દેશ્ય ભારતથી આવતા સામાન પર લાદેલા 50% ટેરિફને હટાવવાનો છે. સાંસદોનું કહેવું છે કે આ ટેરિફ ગેરકાયદેસર…

Read More

Hurricane Melissa 2025 Most Powerful Cyclone; Moves Towards Jamaica, Haiti, Dominican Republic Hit, Seven DEATHS | જમૈકા તરફ આગળ વધ્યું 2025નું સૌથી શક્તિશાળી વાવાઝોડું મેલિસા: 282 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓ ફુંકાઈ, અત્યાર સુધીમાં 7નાં મોત

Gujarati News International Hurricane Melissa 2025 Most Powerful Cyclone; Moves Towards Jamaica, Haiti, Dominican Republic Hit, Seven DEATHS કિંગ્સ્ટન/વોશિંગ્ટન5 કલાક પેહલા કૉપી લિંક વાવાઝોડું મેલિસા 2025નું સૌથી શક્તિશાળી વાવાઝોડું બની ગયું છે. તે કેરેબિયન રાષ્ટ્ર જમૈકા તરફ આગળ વધી રહ્યું છે. જમૈકામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. વાવાઝોડું મેલિસા પહેલાથી જ હૈતી અને…

Read More

Pakistan Tomato Price Rises 400% Reaches 600 Rupee Per Kg; Afghanistan Border Tension Trade Halt PHOTOS | પાકિસ્તાનમાં ટામેટાંનો ભાવ 600 પ્રતિ કિલો, ભાવ 400% વધ્યા: અફઘાનિસ્તાન સાથેના વિવાદને કારણે ક્રોસિંગ બંધ, 5000 કન્ટેનર ફસાયા; સપ્લાય અડધી થઈ

Gujarati News Business Pakistan Tomato Price Rises 400% Reaches 600 Rupee Per Kg; Afghanistan Border Tension Trade Halt PHOTOS ઇસ્લામાબાદ18 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનમાં ટામેટાંનો ભાવ 600 રૂપિયા(પાકિસ્તાની) પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ સામાન્ય ભાવ કરતાં 400% વધુ છે. આનો અર્થ એ થયો કે જે ટામેટાં પહેલા 50-100 રૂપિયા પ્રતિ કિલોમાં મળતા…

Read More

Musk is the world’s first businessman with a wealth of ₹44 lakh crore | મસ્ક ₹44 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ બિઝનેસમેન: 10 વર્ષમાં નેટવર્થમાં 34 ગણો વધારો થયો; ગઈકાલે ટેસ્લાના શેર 3.31% વધ્યા

મુંબઈ2 કલાક પેહલા કૉપી લિંક ઈલોન મસ્ક ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા અને સ્પેસએક્સના CEO છે. ટેસ્લાના માલિક ઈલોન મસ્ક 500 બિલિયન ડોલરના આંકડે પહોંચનારા વિશ્વના પ્રથમ બિઝનેસમેન બન્યા છે. ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, બુધવારે (1 ઓક્ટોબર) જ્યારે યુએસ બજારો બંધ થયા, ત્યારે ઈલોન મસ્કની કુલ સંપત્તિ 500 બિલિયન ડોલર (રૂ. 44.33 લાખ કરોડ) સુધી…

Read More