ટ્રમ્પે કહ્યું- વેનેઝુએલામાં સીક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો:રશિયા-ચીનની ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ; કહ્યું- એક દિવસ બધી જ ખબર પડી જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે વેનેઝુએલામાં 3 જાન્યુઆરીએ થયેલા સૈન્ય ઓપરેશનમાં અમેરિકાએ એક સિક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો. ટ્રમ્પના મતે આ હથિયારના કારણે રશિયા અને ચીનની ડિફેન્સ સિસ્ટમ કામ કરી શકી નહીં. નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગ સૈન્ય બેઝ પર સૈનિકોને સંબોધિત કરતા ટ્રમ્પે આ હથિયારને ‘ડિસકમ્બોબ્યુલેટર’ કહ્યા. જોકે, તેમણે આ વિશે વધુ માહિતી આપવાનો…

Read More

અમેરિકાનો બીજો જંગી કાફલો મિડલ ઈસ્ટ રવાના:આ દુનિયાનું સૌથી મોટું કેરિયર એરક્રાફ્ટ; વેનેઝુએલામાં ઓપરેશનમાં સામેલ હતું

અમેરિકા મિડલ ઇસ્ટમાં તેની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. અમેરિકા હવે તેનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ ત્યાં મોકલી રહ્યું છે. આ એક ન્યુક્લિયર-પાવર્ડ કેરિયર એરક્રાફ્ટ છે. રોઇટર્સને બે અમેરિકી અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અધિકારીના…

Read More

US accused of using sonic weapons in Venezuela | અમેરિકા પર વેનેઝુએલામાં સોનિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ: પ્રત્યક્ષદર્શીએ કહ્યું- હુમલા દરમિયાન સૈનિકોને લોહીની ઉલટીઓ થઈ, નાકમાંથી લોહી નીકળ્યું

વોશિંગ્ટન ડીસી17 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકા પર વેનેઝુએલામાં સોનિક હથિયારનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ ઓપરેશન દરમિયાન અમેરિકી સેનાએ એક અત્યંત શક્તિશાળી અને અત્યાર સુધી ન જોયેલા હથિયારનો ઉપયોગ કર્યો, જેનાથી વેનેઝુએલાના સૈનિકો સંપૂર્ણપણે લાચાર થઈ ગયા હતા. એક વેનેઝુએલાઈ સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે ઓપરેશન શરૂ થતા જ તેમની બધી…

Read More

US action in Venezuela raises concerns in Canada | વેનેઝુએલામાં અમેરિકી કાર્યવાહીથી કેનેડામાં ચિંતા વધી: એક્સપર્ટે કહ્યું- કેનેડિયન લોકો ટ્રમ્પની ધમકી પર ગંભીરતા દાખવે, તેઓ સૈન્ય હુમલો કરી શકે છે; ખૂબ જ ભારે કિંમત ચુકવવી પડી શકે

વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેનેઝુએલામાં હાલની કાર્યવાહીઓ પછી કેનેડામાં પણ ભય અને ચિંતાનો માહોલ છે. અમેરિકાની સેના હાલમાં વેનેઝુએલામાં ઘૂસીને તેના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને ન્યૂયોર્ક લઈ આવી હતી. આ દરમિયાન ટ્રમ્પના જૂના નિવેદનો અને ધમકીઓ ફરી ચર્ચામાં આવી ગઈ જે તેમણે કેનેડાને 51મું અમેરિકી રાજ્ય…

Read More

Maduro in NY Court: The Indian Guru Behind Venezuela President’s Spiritual Beliefs | ભારતના સત્ય સાંઈ વેનેઝુએલામાં ઘરે-ઘરે પ્રખ્યાત કેવી રીતે થયા: રાષ્ટ્રપતિ માદુરો પણ ભક્ત હતા, બાબાના નિધન પર દેશમાં રાજકીય શોક હતો

કારાકાસ12 મિનિટ પેહલા કૉપી લિંક ગયા અઠવાડિયે જ્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્કની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે તેમણે ઘણી વાર ભગવાનનું નામ લીધું. માદુરોએ કહ્યું, ‘હું ભગવાનનો માણસ છું. હું આઝાદ થઈ જઈશ’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાલતમાં જોવા મળેલા આ વર્તન પાછળ માદુરોની આધ્યાત્મિક આસ્થા છે, જે રોમન કેથોલિક ચર્ચ સાથે નહીં, પરંતુ…

Read More

Chinese social media praises US action in Venezuela | વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીની ચીની સોશિયલ મીડિયા પર પ્રશંસા: કહ્યું- US માદુરોને પકડી શકે છે તો ચીન તાઇવાન પર કબજો કેમ ન કરી શકે

બીજિંગ3 કલાક પેહલા કૉપી લિંક અમેરિકન સેનાની ડેલ્ટા ફોર્સના એલિટ કમાન્ડો વેનેઝુએલામાં રાષ્ટ્રપતિનું અપહરણ કરવાની છેલ્લી તૈયારી કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ચીનના લેટિન અમેરિકા મામલાઓના અધિકારી કિઉ શિયાઓચી સાથે ફોટો પડાવી રહ્યા હતા. CNNના એક રિપોર્ટ અનુસાર નિકોલસ માદુરોએ ચીની અધિકારીને કહ્યું કે શી જિનપિંગ તેમના માટે એક મોટા…

Read More

America could instigate a coup in Venezuela | અમેરકામાં ટ્રમ્પ વિરુદ્ધ લોકો રસ્તા પર ઊતર્યા: પ્રદર્શનકારીઓએ ‘ઈમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવ’ના નારા લગાવ્યા; વેનેઝુએલામાં સીક્રેટ ઓપરેશનની તૈયારીમાં ટ્રમ્પ

વોશિંગ્ટન ડીસી11 કલાક પેહલા કૉપી લિંક શનિવારે અમેરિકાના વોશિંગ્ટનમાં સેંકડો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘Remove the Regime’ નામની એક મોટી રેલીમાં જોડાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિરોધ કરતા ઈમ્પીચમેન્ટ, કન્વિક્શન એન્ડ રિમૂવલ’ની ખુલ્લેઆમ માંગ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન સમુહ ગ્રુપ રિમૂવલ કોએલિશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સરકારથી કંટાળી ગયા…

Read More