PM મોદી 8 વર્ષ પછી મલેશિયાના પ્રવાસે જશે:10 વર્ષથી ફરાર ઝાકિર નાઈકનો મુદ્દો ઉઠાવશે, આવતીકાલે CEO ફોરમમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસના મલેશિયા પ્રવાસે જશે. આ પ્રવાસ મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર થઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયના સચિવ પી. કુમરને જણાવ્યું કે આ પ્રવાસ ભારતના આસિયાન દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા અને મલેશિયા સાથે સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે એ પણ જણાવ્યું કે આ…

Read More

Greenland Annexation Bill Introduced; US Senator Randy Fine Aims for Statehood | અમેરિકામાં ગ્રીનલેન્ડ પર કબજો કરવાનું બિલ રજૂ: 51મું રાજ્ય બનાવવાનો અધિકાર મળશે, 300 વર્ષથી તે ડેનમાર્કનો ભાગ છે

વોશિંગ્ટન ડીસી4 કલાક પેહલા કૉપી લિંક અમેરિકન સાંસદ રેન્ડી ફાઇને સોમવારે ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ’ નામનો એક બિલ રજૂ કર્યુ છે. આ બિલનો હેતુ અમેરિકાની સરકારને ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવા અને પછી તેને અમેરિકાનું રાજ્ય બનાવવા માટે કાનૂની અધિકાર આપવાનો છે. સાંસદ રેન્ડી ફાઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બિલની જાણકારી આપી. તેમણે…

Read More

Pakistani army said- Imran is mentally ill | પાકિસ્તાની સેનાએ કહ્યું- ઇમરાન માનસિક રીતે બીમાર: તે ગદ્દારોની ભાષા બોલી રહ્યા છે, દેશ વિરુદ્ધ નેરેટિવ બનાવી રહ્યા છે; અઢી વર્ષથી જેલમાં બંધ

ઇસ્લામાબાદ9 મિનિટ પેહલા કૉપી લિંક પાકિસ્તાની સેનાએ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ‘માનસિક રીતે બીમાર’ ગણાવ્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઇમરાન ખાન રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો છે. આ પ્રેસ કોન્ફરન્સ નવા ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ હેડક્વાર્ટરના ઉદ્ઘાટન પછી તરત જ યોજાઈ…

Read More