પતિ-પત્નીની ઉંમરના અંતર પર છેડાયો વિવાદ:વયમાં મોટા તફાવત વાળા દંપતિઓના લગ્નજીવનમાં ખુશહાલી, પરસ્પર સંતોષ હોવાથી આ પ્રકારનું દામ્પત્યજીવન લાંબું ચાલે છે

રીયાલિટી ટીવી સ્ટાર નિક વાયલ પોતાની પત્ની નતાલી જૉયથી 18 વર્ષ મોટા છે. જૉય કહે છે કે 2024માં લગ્ન બાદ લોકોએ તેમને બાળવધુ અને અનેક પ્રકારના મેણાટોણા માર્યા હતા. બંને હવે નેટફ્લિક્સ પર ડેટિંગ શો ‘એજ ઑફ અટ્રેક્શન’ લાવી રહ્યા છે. 22 થી 59 વર્ષ સુધીના સિંગલ્સને સાથે લાવીને પારખવામાં આવશે કે સંબંધોના નિર્ણય પર…

Read More