જેલમાં બંધ ઈમરાન આંધળા થઈ જશે!:CRVO નામની ગંભીર બીમારી, તાત્કાલિક સારવાની જરૂર; શું છે આ રોગ જેનું ડાયાબિટિસના દર્દીઓને સૌથી વધુ જોખમ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ ગંભીર ચેતવણી આપી છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જારી કરીને કહ્યું છે કે જો ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળી, તો તેમની એક આંખની રોશની કાયમી ધોરણે જઈ શકે છે અને તેઓ અંધ પણ થઈ…

Read More

શી જિનપિંગે ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી:ચીને કહ્યું- આપણે સારા મિત્રો અને ભાગીદાર બનીએ, ટ્રમ્પે પણ મોદીને અભિનંદન આપતા લખી ખાસ વાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતીય ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. રાજદૂત શુ ફેઇહોંગે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના મેસેજમાં કહ્યું છે કે ભારત અને ચીન માટે આ યોગ્ય નિર્ણય હશે કે બંને દેશો સારા પાડોશી, મિત્ર…

Read More

‘15 મિનિટમાં જવાબ આપો, નહીંતર ગોળી ધરબી દઈશું’:વેનેઝુએલામાં માદુરોની ધરપકડની રાતે શું બન્યું હતું? કાર્યકારી રાષ્ટ્રપતિનો વીડિયો હવે લીક થયો

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝનો એક વીડિયો લીક થયો છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, તેમાં રોડ્રિગ્ઝ દાવો કરી રહ્યા છે કે જ્યારે અમેરિકાએ તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા, ત્યારે તેમને અને તેમના કેબિનેટ સભ્યોને માત્ર 15 મિનિટનો સમય આપ્યો હતો. તેમને કહેવામાં આવ્યું કે જો તેઓ અમેરિકાની શરતો નહીં માને તો બધાને ગોળી મારી દેવામાં…

Read More

શું અમેરિકા ઈરાન પર હુમલો કરશે:ટ્રમ્પે અધિકારીઓ પાસેથી હુમલાના વિકલ્પો માંગ્યા; આજે મિડલ-ઈસ્ટ પહોંચી શકે છે અમેરિકી યુદ્ધ જહાજનો કાફલો

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સૈન્ય વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એવા સૈન્ય વિકલ્પોની માંગ કરી છે, જેની અસર ‘નિર્ણાયક’ હોય. સંરક્ષણ મંત્રાલય પેન્ટાગન અને વ્હાઇટ હાઉસે આના પર કામ કરવાનું શરૂ કરી…

Read More

ગ્રીનલેન્ડ શા માટે બન્યું દુનિયાનું નવું હોટસ્પોટ:આર્કટિકનો બરફ પીગળવાથી હુમલાનો ખતરો વધ્યો; લાખો ટન ખનિજ પર ટ્રમ્પ-પુતિન-જિનપિંગની નજર

અમેરિકા અને રશિયાની વચ્ચે આવેલું ગ્રીનલેન્ડ હવે ધીમે ધીમે ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર બનતું જઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે દુનિયાનું ગરમ થવું અને આર્કટિકમાં બરફનું પીગળવું. જ્યારે બરફ ઓછો થઈ રહ્યો છે, ત્યારે ત્યાં નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે અને જમીનની નીચે છુપાયેલા સંસાધનો પણ સામે આવી રહ્યા છે. આ જ…

Read More

Baba Vanga Prediction 2026; World War 3 Fear Grows Trump Decisions Russia Ukraine Tension VIDEOS | ત્રીજા વિશ્વ યુદ્ધથી એલિયન્સ સુધી…2026માં શું-શું થશે?: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી અને ટ્રમ્પનો નિર્ણય શું દુનિયાને અંત સુધી દોરી જશે?

29 મિનિટ પેહલા કૉપી લિંક વર્ષ 2026ની શરૂઆત સાથે જ દુનિયાભરમાં એક વિચિત્ર ડરનો માહોલ છે. એક તરફ જ્યાં રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વનો તણાવ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યાં બીજી તરફ ‘બાલ્કનના નોસ્ટ્રેડેમસ’ કહેવાતી બાબા વેંગાની એક જૂની ભવિષ્યવાણીએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ છે કે અમેરિકી…

Read More

‘Modi is Not Happy’: Trump Defends 50% Tariff on India Over Russian Oil | ‘મોદી મારા સારા મિત્ર છે, પણ મારાથી ખુશ નથી’: ટ્રમ્પ બોલ્યા- ભારત પર 50% ટેરિફ આનું કારણ; દાવો- મોદી મળવા આવ્યા, પૂછ્યું- સર શું હું તમને મળી શકું?

વોશિંગ્ટન ડીસી38 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી તેમનાથી વધારે ખુશ નથી, કારણ કે વોશિંગ્ટને રશિયન તેલ ખરીદવાને કારણે દિલ્હી પર 50% ટેરિફ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ટ્રમ્પે આ વાત મંગળવારે વોશિંગ્ટનમાં હાઉસ રિપબ્લિકન પાર્ટીના સભ્યોની બેઠકમાં કહી. ટ્રમ્પે એમ પણ કહ્યું- પીએમ મોદી પોતે મને મળવા…

Read More

2 hours and 20 minutes of operation, Trump was LIVE | 2 કલાક 20 મિનિટનું ઓપરેશન, ટ્રમ્પ હતા LIVE: વેનેઝુએલા રાષ્ટ્રપતિ ક્યાં સૂવે છે, શું ખાય છે, મહિનાઓ સુધી નજર રાખી; હવા-જમીન-દરિયાથી હુમલો કરી માદુરોને ઉઠાવ્યા

10 કલાક પેહલા કૉપી લિંક મધરાત્રે વેનેઝુએલામાં કારાકાસ અનેક વિસ્ફોટોના અવાજથી ધ્રૂજી ઉઠ્યું હતું, આકાશમાં ઉડતા હેલિકોપ્ટરમાંથી ધૂળ ઉડતી હતી અને તેમાંથી અમેરિકન સ્પેશિયલ ફોર્સિસના સૈનિકો નીચે ઉતરી રહ્યા હતા. આ દ્રશ્ય વેનેઝુએલામાં યુએસ ઓપરેશન દરમિયાન કેદ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન શહેરના ઘણા ભાગો અંધારામાં ડૂબી ગયા હતા. તે રાત્રે યુએસ સ્પેશિયલ ફોર્સે વેનેઝુએલાના…

Read More

અમદાવાદમાં આજથી 7 દિવસ કાંકરિયા કાર્નિવલનો આરંભ, લોકડાયરા-લેઝર શૉ સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન | A large balloon mosaic will be created

Ahmedabad Kankaria Carnival : અમદાવાદમાં આજથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. 25મીએ કોર્પોરેશનના 3500 કરતા વધુ સફાઈ કામદાર ભેગા થઈ મોટુ બલૂન મોઝેક તૈયાર કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. સાત દિવસ દરમિયાન ત્રણ સ્ટેજ ઉપર લોકડાયરા,લેસરશો,હોર્સ શો સહિતના રંગારંગ કાર્યક્રમનુ આયોજન કરાશે. કાર્નિવલને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ત્રણ સ્ટેજ ઉપરથી સવારના…

Read More

PM Modi Oman Visit; PM Modi Wear Mystery Earpiece Device; Details PHOTOS VIDEOS | ઓમાન પ્રવાસ વખતે મોદીએ ડાબા કાનમાં શું પહેર્યું?: ઇયરિંગ જેવું આ ગેજેટ શું કામ કરે છે? જાણો ડિવાઈસની ખાસિયત વિશે

1 કલાક પેહલા કૉપી લિંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં 2 દિવસના ઓમાન પ્રવાસે ગયા હતા. તેમને એરપોર્ટ પર ઓમાનના ડિફેન્સ અફેર્સના ડેપ્યુટી PM સૈયદ શિહાબ બિન તારિક અલ સઈદે રિસીવ કર્યા. આ દરમિયાન મોદી ઇયરિંગ જેવી વસ્તુ પહેરેલા જોવામાં આવ્યા. કોઈએ તેને ઓમાનની પરંપરા કહી તો કોઈએ કંઈક બીજું. ચાલો જાણીએ કે આ શું છે?…

Read More