મેક્સિકોમાં સેનાએ ડ્રગ તસ્કરને ઠાર માર્યો:સમર્થકો ભડક્યા; એરપોર્ટમાં તોડફોડ કરી, રસ્તા પર સેંકડો ગાડીઓમાં આગ લગાડી

મેક્સિકન સેનાએ રવિવારે એક ઓપરેશન હેઠળ સૌથી મોટા ડ્રગ તસ્કર નેમેસિયો રુબન ઓસેગુએરા સર્વેન્ટેસ ઉર્ફે અલ મેન્ચોને ઠાર માર્યો. અલ મેન્ચો મેક્સિકોના સૌથી મોટા ડ્રગ કાર્ટેલ જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) નો લીડર હતો. અલ મેન્ચોની હત્યા બાદ તેના સમર્થકોએ જલિસ્કો અને અન્ય રાજ્યોમાં કલાકો સુધી રસ્તાઓ જામ કરી દીધા. આસપાસ ઉભેલી સેંકડો ગાડીઓમાં આગ…

Read More

New Epstein sex scandal files released | એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની નવી ફાઇલો રિલીઝ થઈ: 30 હજાર પાનાના દસ્તાવેજો સામે આવ્યા; જેમાં ટ્રમ્પના નામનો સેંકડો વખત ઉલ્લેખ

વોશિંગ્ટન ડીસી51 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કેસમાં લગભગ 30 હજાર પાનાના નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. આ ફાઇલોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સેંકડો વખત ઉલ્લેખ છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, ટ્રમ્પનું નામ મોટાભાગે કોઈ સમાચાર કે રેકોર્ડ તરીકે નોંધાયેલું છે, પરંતુ કેટલાક દસ્તાવેજો સીધા ટ્રમ્પ સાથે સંકળાયેલા છે….

Read More