ટ્રમ્પ આજે અમેરિકી સંસદને સંબોધિત કરશે:ઈરાન-ગાઝા અને ટેરિફ પર નિવેદન આપી શકે છે; એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની અનેક પીડિતા સામેલ થશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં બીજા કાર્યકાળનું બીજું ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ ભાષણ આપશે. આ દરમિયાન તેઓ ઈરાન અને ગાઝાની પરિસ્થિતિઓ સાથે-સાથે ટેરિફના મુદ્દે પણ નિવેદન આપી શકે છે. તેમના ભાષણ દરમિયાન જેફ્રી એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની ઘણી પીડિતાઓ પણ સંસદમાં હાજર રહેશે. તેમને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો ચક શૂમર, એમિલી રેન્ડલ, ટેરેસા…

Read More

દાવો: બિલ ગેટ્સને રશિયન છોકરીઓથી જાતીય રોગ થયો:એપ્સટિન સેક્સ સ્કેન્ડલની નવી ફાઇલોમાં ઘટસ્ફોટ, 30 લાખ પેજ રિલીઝ થયા

અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપ્સ્ટિન સેક્સ સ્કેન્ડલ સંબંધિત 30 લાખ નવી ફાઇલો રિલીઝ કરી છે. આમાં જેફ્રી એપ્સ્ટિનના કેટલાક ઇમેઇલ સામે આવ્યા છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, આમાં એપ્સ્ટિને દાવો કર્યો છે કે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને રશિયન છોકરીઓ સાથેના સંબંધો પછી યૌન રોગ (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, STD) થયો હતો. ઇમેઇલમાં એ પણ લખેલું છે કે…

Read More

New Epstein sex scandal files released | એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની નવી ફાઇલો રિલીઝ થઈ: 30 હજાર પાનાના દસ્તાવેજો સામે આવ્યા; જેમાં ટ્રમ્પના નામનો સેંકડો વખત ઉલ્લેખ

વોશિંગ્ટન ડીસી51 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કેસમાં લગભગ 30 હજાર પાનાના નવા દસ્તાવેજો જાહેર કર્યા છે. આ ફાઇલોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સેંકડો વખત ઉલ્લેખ છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, ટ્રમ્પનું નામ મોટાભાગે કોઈ સમાચાર કે રેકોર્ડ તરીકે નોંધાયેલું છે, પરંતુ કેટલાક દસ્તાવેજો સીધા ટ્રમ્પ સાથે સંકળાયેલા છે….

Read More

Bill Clinton seen bathing with women in the pool | બ્રિટિશ પ્રિન્સ એન્ડ્યૂ 5 છોકરીના ખોળામાં સૂતેલા દેખાયા: એપસ્ટીનના ખોળામાં સગીર છોકરીઓ દેખાઈ; સેક્સ સ્કેન્ડલના 25 PHOTOS

વોશિંગ્ટન ડીસી4 કલાક પેહલા કૉપી લિંક એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની ફાઈલ્સ શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવી. અમેરિકામાં એપસ્ટીન સેક્સ સ્કેન્ડલના નવા ખુલાસામાં અમેરિકાના પૂર્વ બિલ ક્લિન્ટન, પોપ સિંગર માઈકલ જેક્સન, હોલીવુડ એક્ટર ક્રિસ ટકર જેવા દિગ્ગજોની તસવીરો સામે આવી છે. આ ફાઈલો ભારતીય સમય મુજબ, શુક્રવારે રાત્રે 2.30 વાગ્યે જાહેર કરવામાં આવી હતી. આમાં પૂર્વ…

Read More

Epstein Sex Scandal New Photos Released; Bill Gates Spotted With Women | એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની 68 નવી તસવીરો સામે આવી: અબજોપતિ બિલ ગેટ્સ મહિલાઓ સાથે દેખાયા; ડેમોક્રેટ સાંસદોએ જાહેર કરી; આજે સંપૂર્ણ ફાઇલો રિલીઝ થશે

વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા કૉપી લિંક એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ સાથે જોડાયેલી 68 નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોને અમેરિકી હાઉસ ઓવરસીઝ કમિટીના ડેમોક્રેટ સાંસદોએ રિલીઝ કરી છે. આમાંથી બે તસવીરોમાં અબજોપતિ બિલ ગેટ્સ મહિલાઓ સાથે જોવા મળી રહ્યા છે. જોકે, તે સ્પષ્ટ નથી કે બંને મહિલાઓ એક જ છે કે અલગ-અલગ. અહીં એ સ્પષ્ટ…

Read More