ટ્રમ્પે કહ્યું- વેનેઝુએલામાં સીક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો:રશિયા-ચીનની ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ; કહ્યું- એક દિવસ બધી જ ખબર પડી જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે વેનેઝુએલામાં 3 જાન્યુઆરીએ થયેલા સૈન્ય ઓપરેશનમાં અમેરિકાએ એક સિક્રેટ હથિયારનો ઉપયોગ કર્યો. ટ્રમ્પના મતે આ હથિયારના કારણે રશિયા અને ચીનની ડિફેન્સ સિસ્ટમ કામ કરી શકી નહીં. નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગ સૈન્ય બેઝ પર સૈનિકોને સંબોધિત કરતા ટ્રમ્પે આ હથિયારને ‘ડિસકમ્બોબ્યુલેટર’ કહ્યા. જોકે, તેમણે આ વિશે વધુ માહિતી આપવાનો…

Read More

ચીનના જનરલ પર અમેરિકાને ન્યુક્લિયર સિક્રેટ વેચવાનો આરોપ:US અખબારનો દાવો; જિનપિંગ પછી સૌથી શક્તિશાળી અધિકારી હતા, પદ પરથી હટાવાયા

ચીનમાં સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC) ના વાઇસ ચેરમેન ઝાંગ યુક્સિયા વિરુદ્ધ તપાસ શરૂ થઈ ગઈ છે. અમેરિકન સમાચાર પત્ર વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ, તેમના પર ચીનના પરમાણુ હથિયાર સંબંધિત ગુપ્ત માહિતી અમેરિકાને લીક કરવાનો આરોપ છે. ઝાંગને 24 જાન્યુઆરીએ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ચીની સંરક્ષણ મંત્રાલયે તેમના પર શિસ્ત અને કાયદાના ગંભીર…

Read More

America could instigate a coup in Venezuela | અમેરકામાં ટ્રમ્પ વિરુદ્ધ લોકો રસ્તા પર ઊતર્યા: પ્રદર્શનકારીઓએ ‘ઈમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવ’ના નારા લગાવ્યા; વેનેઝુએલામાં સીક્રેટ ઓપરેશનની તૈયારીમાં ટ્રમ્પ

વોશિંગ્ટન ડીસી11 કલાક પેહલા કૉપી લિંક શનિવારે અમેરિકાના વોશિંગ્ટનમાં સેંકડો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ‘Remove the Regime’ નામની એક મોટી રેલીમાં જોડાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિરોધ કરતા ઈમ્પીચમેન્ટ, કન્વિક્શન એન્ડ રિમૂવલ’ની ખુલ્લેઆમ માંગ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન સમુહ ગ્રુપ રિમૂવલ કોએલિશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સરકારથી કંટાળી ગયા…

Read More