40,000 iPhones stolen from Britain and sent to China | બ્રિટનમાંથી 40 હજાર આઇફોન ચોરીને ચીન મોકલ્યા: ગેંગ લંડનમાં 40% ફોન ચોરીઓમાં સંડોવાયેલી; એક ભારતીય સહિત 18 લોકોની ધરપકડ

લંડન13 કલાક પેહલા કૉપી લિંક લંડનમાં ફોન ચોરીના બનાવોમાં ઝડપથી વધારો થયો છે. એક વીડિયોમાં જોવા મળે છે કે બાઇક પર સવાર ચોર ધોળા દિવસે એક મહિલા પાસેથી ફોન છીનવીને ભાગી રહ્યો છે. BBCના અહેવાલ મુજબ, બ્રિટિશ પોલીસે એક આંતરરાષ્ટ્રીય મોબાઇલ ફોન દાણચોરીના ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જેના પર બ્રિટનથી ગયા વર્ષે ચોરી રહેલા​​​​​​​ 40,000…

Read More