ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું- આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સન્માન જરૂરી:ટ્રમ્પે પ્રાઇવેટ મેસેજ લીક કર્યા હતા, આના પર મેક્રોને કહ્યું- યોગ્ય રીતે અસંમતિ વ્યક્ત કરો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે દેશો વચ્ચેના સંબંધોમાં સન્માન ખૂબ જ જરૂરી હોય છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને નેતાઓ વચ્ચે થયેલા પ્રાઇવેટ મેસેજ લીક કરી દીધા. ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મેક્રોને ભારતીય પોડકાસ્ટર રાજ શમાણીના શોમાં આ વાત કહી. તેમને પૂછવામાં આવ્યું કે…

Read More

PM Modi Meet Oman Sultan Haitham Bin Tarik; Sign Free Trade Agreement PHOTOS VIDEOS | PM મોદીને ઓર્ડર ઓફ ઓમાન સન્માન મળ્યું: સુલતાન હૈથમે તેમનું સન્માન કર્યું; ભારત-ઓમાન વેપાર કરાર પર હસ્તાક્ષર થયા

ઓમાન5 કલાક પેહલા કૉપી લિંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી. PM નરેન્દ્ર મોદીને સુલતાન હૈથમ બિન તારિક દ્વારા ઓમાનના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને…

Read More

Modi receives Ethiopia’s highest honor | મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું: આ સન્માન મેળવનારા પ્રથમ ગ્લોબલ લીડર બન્યા; PMએ કહ્યું- અહીં ઘર જેવું લાગ્યું

અદીસ અબાબા3 કલાક પેહલા કૉપી લિંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાએ મંગળવારે પોતાનો સર્વોચ્ચ સન્માન આપ્યું. તેઓ ‘ધ ગ્રેટ ઓનર નિશાં ઓફ ઇથોપિયા’ મેળવનાર પ્રથમ ગ્લોબલ લીડર બન્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આ સન્માન મારા માટે ગર્વની વાત છે. તેમના ઇથોપિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ પહેલા ગઈકાલે મોદીનું ઇથોપિયાના નેશનલ પેલેસમાં વડાપ્રધાન…

Read More

7.6 magnitude earthquake hits Japan, tsunami warning issued | જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીના નાના મોજાં આવવાના શરૂ; સમુદ્રની 50 કિમી ઊંડાઈએથી જાપાનને હચમચાવ્યું

ટોક્યો5 કલાક પેહલા કૉપી લિંક જાપાનમાં ભૂકંપ પછી એક ઘરમાં ઝુમ્મર હલવા લાગ્યું. જાપાનમાં ઓમોરી પ્રાંત નજીક 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. દેશની હવામાન વિજ્ઞાન એજન્સીએ આઓમોરી, ઇવાતે અને હોકાઇડો પ્રાંતો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. આઓમોરીમાં સુનામીના નાના મોજાં આવવાના શરૂ થઈ ગયા છે. હાલમાં તેમની ઊંચાઈ 40 સેમી સુધીની છે. અહીં 3…

Read More

India US Trade Deal Likely Soon; Trump Respects PM Modi, Copies ‘No We Will Fight’ at APEC CEO Summit VIDEO | મોદી ‘કિલર’ અને ‘નાઇસેસ્ટ લુકિંગ ગાય’…: સાઉથ કોરિયામાં ટ્રમ્પે PM મોદીના વખાણ કરતા કહ્યું- હું મોદીનું સન્માન કરું છું, અમે જલદી જ ટ્રેડ ડિલ પર વાત કરીશું

Gujarati News International India US Trade Deal Likely Soon; Trump Respects PM Modi, Copies “No We Will Fight” At APEC CEO Summit VIDEO સિઓલ57 મિનિટ પેહલા કૉપી લિંક ભારત અને અમેરિકા વચ્ચે જલદી જ ટ્રેડ ડિલ થવાની આશા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે 29 ઓક્ટોબરના રોજ સાઉથ કોરિયામાં થઈ રહેલાં એપેક CEO સમિટમાં આ…

Read More