બાંગ્લાદેશી રાષ્ટ્રપતિનો આરોપ-યુનુસે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો:વિદેશી પ્રવાસો રદ કર્યા, અમેરિકા સાથેના વેપાર કરારની જાણકારી પણ ન આપી

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને એક ઇન્ટરવ્યુમાં વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકાર પડ્યા પછી બનેલી વચગાળાની સરકારે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. શાહબુદ્દીને જણાવ્યું કે 8 ઓગસ્ટ 2024ના રોજ તેમણે જ યુનુસને પદના શપથ લેવડાવ્યા હતા અને યુનુસ 16 ફેબ્રુઆરી 2026 સુધી…

Read More

ભારત માટે ખુશખબર! અમેરિકા એક્સ્ટ્રા 25% ટેરિફ હટાવી શકે છે:US નાણામંત્રીએ કહ્યું- ભારતે રશિયન ઓઈલની ખરીદી ઘટાડી, આ અમારી મોટી જીત; ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો

દાવોસથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે જેણે દિલ્હીમાં હલચલ મચાવી દીધી છે. સમાચાર છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ટૂંક સમયમાં ભારતને એક મોટી ભેટ આપી શકે છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે દાવોસમાં એક મોટું નિવેદન આપ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે ભારત પર લાદવામાં આવેલ એક્સ્ટ્રા 25% ટેરિફ હવે…

Read More