ભારતીય નિખિલ ગુપ્તા 24 વર્ષ સુધી જેલના સળિયા પાછળ ધકેલાયો:ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાએ સજા ફટકારી, ન્યૂયોર્ક કોર્ટમાં ગુનો કબૂલ્યો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ANIના રિપોર્ટ અનુસાર, નિખિલે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. 29 મેના રોજ સજાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અમેરિકી તપાસ એજન્સી FBIએ X પર પોસ્ટ કરીને નિખિલ ગુપ્તાના ગુનાની કબૂલાતની જાણકારી આપી….

Read More

BBC દિલ્હીના હેડ રહેલા માર્ક ટલ્લીનું નિધન:ભીંડરાવાલેનો ઇન્ટરવ્યૂ લીધો હતો, ઈન્દિરાથી લઈને રાજીવ સુધીની હત્યાને કવર કરી

વરિષ્ઠ પત્રકાર અને લેખક માર્ક ટલ્લીનું રવિવારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 90 વર્ષના હતા. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, તેમના નજીકના મિત્ર સતીશ જેકબે આ માહિતી મીડિયાને આપી. માર્ક ટલ્લી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને છેલ્લા એક અઠવાડિયાથી સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં દાખલ હતા. સતીશ જેકબે જણાવ્યું કે માર્કનું રવિવારે બપોરે સાકેતની…

Read More

Video of Chinese military officer leaked after 35 years | ચીની સૈન્ય અધિકારીનો ગુપ્ત વીડિયો 35 વર્ષે લીક: પ્રદર્શનકારીઓને ગોળી મારવાનો ઈનકાર કર્યો હતો, થિયાનમેન સ્ક્વેર નરસંહાર; 10 હજાર વિદ્યાર્થીની હત્યાની આશંકા

બીજિંગ3 મિનિટ પેહલા કૉપી લિંક 1989માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જનરલ શુ છિનશિયાનને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો હતો. ચીનમાં 1989ના થિયાનમેન સ્ક્વેર પર લોકશાહીની માંગ કરનારા હજારો વિદ્યાર્થીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ આંદોલન સાથે જોડાયેલો એક સીક્રેટ વીડિયો 35 વર્ષ પછી સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આશંકા વ્યક્ત કરવામાં…

Read More

Protest outside Bangladesh High Commission in India | ભારતમાં બાંગ્લાદેશ હાઈકમિશન બહાર પ્રદર્શન: હિન્દુ યુવકની હત્યાનો વિરોધ, વિદેશ મંત્રાલયે કહ્યું- પ્રદર્શન શાંતિપૂર્ણ; ઢાકાએ કહ્યું- સત્ય કંઈક અલગ છે

નવી દિલ્હી/ઢાકા16 મિનિટ પેહલા કૉપી લિંક ભારતની રાજધાની નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ-કમિશનની બહાર થયેલા પ્રદર્શનને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિવેદનબાજી તેજ બની ગઈ છે. આ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના વિરોધમાં કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે આ પ્રદર્શન ખૂબ જ નાનું અને શાંતિપૂર્ણ હતું. તેનાથી…

Read More

Donald Trump; Nobel Peace Prize Winners 2025 Update | Elon Musk Imran Khan | ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે કે નહીં, આજે નિર્ણય: મસ્ક, ઇમરાન ખાન અને પોપ ફ્રાન્સિસ પણ દાવેદાર; ગાંધીજીની હત્યાના વર્ષે કોઈને મળ્યો નહોતો

ઓસ્લો53 મિનિટ પેહલા કૉપી લિંક નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. આ વર્ષે, 244 વ્યક્તિઓ અને 94 સંસ્થાઓ સહિત 338 નોમિની છે. તેમાંથી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ ચર્ચામાં રહેલા ઉમેદવાર છે. તેમણે વારંવાર કહ્યું છે કે તેઓ આ પુરસ્કારને પાત્ર છે કારણ કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ…

Read More