કેનેડામાં ગુજરાતીનો ડંકો:વિનિપેગ એવિએશનના ડિરેક્ટર હેમંત શાહ, આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રે મહત્વનું યોગદાન
ગુજરાતી મૂળના હેમંત શાહ 2006થી વિનિપેગ એવિએશન સાથે નજીકથી કામ કરી રહ્યા છે. તેઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માર્કેટિંગ અને ગવર્નમેન્ટ લાયઝનના ડિરેક્ટર તરીકે સેવા આપે છે અને વિનિપેગ એવિએશન માટે ગ્લોબલ સેલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ ઓળખાય છે. મુંબઈમાં જન્મેલા હેમંત શાહ 1970ના દાયકાના મધ્યમાં કેનેડા આવ્યા ત્યારથી તેઓ એક ઈન્ટરનેશનલ બિઝનેસમેન છે. તેમણે પોતાનો અડધો…