શું અમેરિકા ઈરાન પર હુમલો કરશે:ટ્રમ્પે અધિકારીઓ પાસેથી હુમલાના વિકલ્પો માંગ્યા; આજે મિડલ-ઈસ્ટ પહોંચી શકે છે અમેરિકી યુદ્ધ જહાજનો કાફલો
અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ સૈન્ય વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એવા સૈન્ય વિકલ્પોની માંગ કરી છે, જેની અસર ‘નિર્ણાયક’ હોય. સંરક્ષણ મંત્રાલય પેન્ટાગન અને વ્હાઇટ હાઉસે આના પર કામ કરવાનું શરૂ કરી…