ઈરાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતીય નાગરિકો દિલ્હી પરત ફર્યા:ભારત સરકારનો આભાર માન્યો; ઈરાનમાં મોંઘવારીના વિરોધમાં 28 ડિસેમ્બરથી પ્રદર્શનો ચાલુ

ઈરાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે ત્યાં ફસાયેલા ઘણા ભારતીય નાગરિકો સુરક્ષિત ભારત પાછા ફર્યા છે. શુક્રવારે મોડી રાત્રે ઈરાનથી દિલ્હી પહોંચેલા આ નાગરિકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ઈરાનમાં હાલમાં લગભગ 10 હજાર ભારતીય નાગરિકો હાજર છે, જેમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. તેમાંથી 2500-3000 વિદ્યાર્થીઓ છે, જેઓ મેડિકલનો અભ્યાસ કરવા ત્યાં ગયા હતા. ઈરાનથી…

Read More

6 Hindus killed in Bangladesh in 18 days | બાંગ્લાદેશમાં 18 દિવસમાં 6 હિન્દુની હત્યા: દુકાનદાર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો; વધતી હિંસા અંગે ફેસબુક પોસ્ટ કરી હતી

મોહમ્મદ આરીફુલ ઇસ્લામ/વૈભવ પલનીટકર, ઢાકા3 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશમાં હિન્દુ દુકાનદાર શરત ચક્રવર્તી મણિની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશના નરસિંદી જિલ્લામાં સોમવારે રાત્રે એક હિન્દુ દુકાનદારની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ 40 વર્ષીય શરત ચક્રવર્તી મણિ તરીકે થઈ છે. સ્થાનિક મીડિયા મુજબ, છેલ્લા 18 દિવસમાં આ છઠ્ઠા હિન્દુ…

Read More

7 Imran supporters sentenced to life in prison in Pakistan | પાકિસ્તાનમાં ઇમરાનના 7 સમર્થકોને આજીવન કેદ: યુટ્યુબર, જર્નાલિસ્ટ અને આર્મી ઓફિસર પણ સામેલ; પૂર્વ PMની ધરપકડ બાદ ઓનલાઈન હિંસા ભડકાવી હતી

ઇસ્લામાબાદ10 કલાક પેહલા કૉપી લિંક પાકિસ્તાનની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થક મનાતા 7 લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. આ મામલો ઇમરાનની ધરપકડ બાદ 2023માં થયેલા હિંસક પ્રદર્શનો સાથે સંકળાયેલો છે. સમાચાર એજન્સી PTI મુજબ, સાતેય પર રાજ્ય સંસ્થાઓ વિરુદ્ધ ડિજિટલ આતંકવાદમાં સામેલ થવા બદલ કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે આ લોકોએ…

Read More

Ukraine Drone Attack Putin Residence Novgorod; Russia Air Defense Foils Strike | રાષ્ટ્રપતિ પુતિનના ઘર પર યુક્રેનનો 91 ડ્રોનથી હુમલો: રશિયાનો દાવો- બધા તોડી પાડ્યા; PM મોદીએ કહ્યું- હિંસા નહીં કૂટનીતિનો માર્ગ અપનાવો

મોસ્કો/કિવ10 કલાક પેહલા કૉપી લિંક રશિયાએ સોમવારે આરોપ લગાવ્યો કે યુક્રેને નોવગોરોડમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સરકારી નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના જણાવ્યા અનુસાર, યુક્રેને 28 અને 29 ડિસેમ્બરની રાત્રે 91 ડ્રોન વડે હુમલો કર્યો, જેને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો. લાવરોવે ચેતવણી આપી કે હુમલાનો જવાબ આપવામાં આવશે….

Read More

Sheikh Hasina Blames Muhammad Yunus Anti India Sentiment; Former PM Interview | હસીના બોલ્યા- બાંગ્લાદેશમાં ભારતના વિરોધ માટે યુનુસ જવાબદાર: તેમના સમર્થનથી કટ્ટરપંથીઓ હિંસા કરી રહ્યા છે, લઘુમતીઓ પર થઈ રહ્યા છે હુમલા

નવી દિલ્હી10 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશમાં વધી રહેલી ભારત વિરોધી ભાવના માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. ANI ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા હસીનાએ ભારતને બાંગ્લાદેશનો સૌથી ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે યુનુસ સરકારની નીતિઓથી બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી છે. વચગાળાની સરકાર ભારત વિરુદ્ધ…

Read More

Bangladesh Lakshmipur House Arson Death Case; Seven Year Old Girl Burnt Alive Photos | બાંગ્લાદેશમાં હિંસા: 7 વર્ષની બાળકીને જીવતી સળગાવી: BNP નેતાના ઘરને બહારથી બંધ કરી પેટ્રોલ છાંટી ફૂંકી માર્યું, ગઈકાલે હિંદુ યુવકને સળગાવ્યો હતો

ઢાકા5 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના લક્ષ્મીપુર સદરમાં શુક્રવારે મોડી રાત્રે કેટલાક તોફાની તત્વોએ એક ઘરને બહારથી બંધ કરીને પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી. આગમાં જીવતા બળી જવાથી એક 7 વર્ષની બાળકીનું મોત થયું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા. આ ઘર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા બિલાલ હુસૈનનું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના…

Read More

Violence in Bangladesh ahead of verdict on Sheikh Hasina | શેખ હસીના પર ચુકાદો આવે તે પહેલાં બાંગ્લાદેશમાં હિંસા: એક જ દિવસમાં 32 વિસ્ફોટ, ડઝનબંધ બસોમાં આગચંપી; ઢાકામાં 400 અર્ધલશ્કરી દળો તહેનાત

ઢાકા1 દિવસ પેહલા કૉપી લિંક બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ કોર્ટના ચુકાદા પહેલા હિંસા વધી ગઈ છે, જેના વિરોધમાં તેમની અવામી લીગ પાર્ટીએ દેશવ્યાપી લોકડાઉનની માગણી કરી છે. તેના જવાબમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના કાર્યકરો ગુરુવારે ઢાકાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને કેટલીક જગ્યાએ સરઘસ પણ કાઢ્યા…

Read More

Mamdani said – Modi government commits violence against minorities | મમદાનીએ કહ્યું- મોદી સરકાર લઘુમતીઓ વિરુદ્ધ હિંસા આચરે છે: ન્યૂયોર્કના મેયર પદના ઉમેદવારનું ગુરુદ્વારામાં વિવાદાસ્પદ નિવેદન; ભારતીય સાંસદે પૂછ્યું, ‘તેમની સ્ક્રિપ્ટ શું પન્નુ લખે છે?’

વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલા કૉપી લિંક ન્યૂયોર્ક સિટીના ડેમોક્રેટિક મેયર પદના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ શુક્રવારે એક ગુરુદ્વારામાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે મોદી અને ભારત સરકાર લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની નીતિ અપનાવે છે. મમદાનીએ કહ્યું કે મેયર એરિક એડમ્સે શહેરમાં રહેવું ખૂબ જ મોંઘુ બનાવી દીધું છે અને પીએમ મોદી અને ભારત સરકાર…

Read More

Pakistan Gaza Peace Plan Protest, TLP Violence, Deaths | ગાઝા પીસ પ્લાનના સમર્થનમાં પાકિસ્તાનમાં હિંસા ભડકી: 2 લોકોના મોત, US દૂતાવાસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ઇસ્લામાબાદ14 કલાક પેહલા કૉપી લિંક ગાઝા માટે ટ્રમ્પની શાંતિ યોજનાને સમર્થન આપવાને કારણે પાકિસ્તાનમાં તણાવ વધી ગયો છે. કટ્ટરપંથી ઇસ્લામિક પાર્ટી તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP)એ શુક્રવારે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે યુએસ એમ્બેસી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ સાથે અથડામણ થઈ. બે વિરોધીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. TLP આજે ઇસ્લામાબાદમાં કૂચ…

Read More

Pakistan Police Raid Islamabad Press Club; Attack Journalists Protesting PoK Atrocities, Home Minister Orders Probe, VIDEOS | પાકિસ્તાની પોલીસે પ્રેસ ક્લબમાં ઘૂસીને પત્રકારોને માર માર્યો: PoKમાં હિંસા સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા, ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા

Gujarati News International Pakistan Police Raid Islamabad Press Club; Attack Journalists Protesting PoK Atrocities, Home Minister Orders Probe, VIDEOS ઇસ્લામાબાદ30 મિનિટ પેહલા કૉપી લિંક ગુરુવારે પોલીસે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં પ્રેસ ક્લબ પર અચાનક દરોડો પાડ્યો હતો, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં અત્યાચાર અને ઇન્ટરનેટ બ્લેકઆઉટનો વિરોધ કરી રહેલા પત્રકારો અને લોકો પર હુમલો કરવામાં આવ્યો…

Read More