ભારત-EU વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત:લક્ઝરી કાર પર ટેરિફ 110થી ઘટીને 10%, દારૂ સસ્તો થશે, PM મોદીએ કહ્યું-ઇતિહાસના સૌથી મોટા FTA પર હસ્તાક્ષર; ટ્રમ્પને ખટક્યું

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA)ની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ એને “મધર ઓફ ઓલ ડીલ” ગણાવી છે. આ કરાર હેઠળ ભારત યુરોપનાં અનેક ઉત્પાદનો પરના ભારે ટેકસને દૂર કરવા અથવા નોંધપાત્ર રીતે ઘટાડવા સંમત થયું છે, જેમાં કેમિકલ, વિમાન, અંતરિક્ષનાં સાધનો અને મેડિકલનાં સાધનોનો સમાવેશ થાય છે. લગભગ 90% મેડિકલ…

Read More