યમન નજીક ગેસ ટેન્કરમાં મોટો વિસ્ફોટ:23 ભારતીયને બચાવ્યા; હોંગકોંગ એરપોર્ટ પર કાર્ગો વિમાન રનવે પરથી લપસી દરિયામાં ખાબક્યું, 2નાં મોત

યમનના એડેન કિનારે શનિવારે, એટલે કે 18 ઓક્ટોબરે એક મોટી દરિયાઈ દુર્ઘટના બની હતી. ગેસ ટેન્કર MV ફાલ્કનમાં વિસ્ફોટ થયો અને એમાં આગ લાગી. મીડિયા અહેવાલો અનુસાર, 24 ભારતીય ખલાસીમાંથી 23ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે હજુ પણ ગુમ છે. જ્યારે બીજી તરફ સોમવારે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટી દુર્ઘટના બની. દુબઈથી ઊડતું…

Read More

Terror attack outside Jewish place of prayer in Britain | બ્રિટનમાં યહૂદી પ્રાર્થના સ્થળની બહાર આતંકી હુમલો: પોલીસ એન્કાઉન્ટરમાં 2નાં મોત, 3 ઘાયલ; હુમલાખોર પણ ઠાર

લંડન5 કલાક પેહલા કૉપી લિંક ગુરુવારે યુકેના માન્ચેસ્ટરમાં એક સિનાગોગની બહાર થયેલા આતંકવાદી હુમલામાં બે યહૂદીઓ માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોમ કિપ્પુર તહેવાર નિમિત્તે ક્રમ્પ્સોલ વિસ્તારમાં પ્રાર્થના માટે ઘણા યહૂદીઓ એકઠા થયા હતા ત્યારે હુમલાખોરે તેમની કાર તેમની વચ્ચે ધસી ગઈ અને પછી ગોળીબાર કર્યો….

Read More