Afghanistan Claims Pakistan Post Capture; Taliban Attacks Border

ઇસ્લામાબાદ9 મિનિટ પેહલા કૉપી લિંક પાકિસ્તાન પર તાલિબાનના હુમલાનો આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાને જવાબી કાર્યવાહી કરતા અત્યાર સુધી પાકિસ્તાની સેનાની 15 ચોકીઓ પર કબજો કરી લીધો છે. સૂત્રોએ TOLOnewsને જણાવ્યું કે નંગરહાર, નૂરિસ્તાન, કુનાર, ખોસ્ત, પક્તિયા અને…

Read More