Ashley St. Claire Sues xAIs Grok Over Deepfake Photos
3 કલાક પેહલા કૉપી લિંક ટેસ્લા અને X (પહેલાં ટ્વિટર)ના માલિક ઇલોન મસ્કના બાળકોમાંના એકની માતા એશ્લે સેન્ટ ક્લેરે xAI કંપની સામે કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે xAIના ચેટબોટ ગ્રોક (Grok)એ યુઝર્સને તેમની આપત્તિજનક ડીપફેક તસવીરો બનાવવાની પરવાનગી આપી, જેના કારણે તેમને માનસિક પીડા અને બદનામી સહન કરવી પડી. રાઇટર અને પોલિટિકલ…