Bangladesh Shariatpur Hindu Man Attacked Burned Mob; Khokon Das Critical PHOTOS | બાંગ્લાદેશમાં વધુ એક હિંદુને જીવતો સળગાવ્યો: ટોળાએ ધારદાર હથિયારોથી હુમલો કરી પછી આગ ચાંપી, 12 દિવસમાં 3 હિંદુની હત્યા કરવામાં આવી
ઢાકા1 કલાક પેહલા કૉપી લિંક બાંગ્લાદેશમાં ફરી એક હિંદુ વ્યક્તિને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. શરિયતપુર જિલ્લામાં 31 ડિસેમ્બરના રોજ 50 વર્ષીય ખોકોન દાસ પર ટોળાએ હુમલો કર્યો. ખોકોન દાસ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા. પહેલા તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો, પછી નિર્દયતાથી માર…