Russian parliament to vote on defence pact with India today | રશિયન સંસદમાં ભારત સાથેના સંરક્ષણ કરાર પર આજે મતદાન: પુતિનની મુલાકાત પહેલા મંજૂરી મળશે; એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે
મોસ્કો3 દિવસ પેહલા કૉપી લિંક રશિયન સંસદના નીચલા ગૃહ સ્ટેટ ડુમામાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન થશે. બંને દેશો વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ એગ્રીમેન્ટ (RELOS) પર હસ્તાક્ષર થયા હતા. હવે આ કરારને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલાં મંજૂરી મળવાની છે. RELOS એક લોજિસ્ટિક સપોર્ટ કરાર છે….