Bangladesh Mob Lynching: Hindu Youth Beaten to Death Days After Dipu Das Killing | બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ઢોર માર મારીને હત્યા: અઠવાડિયામાં બીજી ઘટના; અગાઉ દીપુ દાસને મારીને સળગાવી દેવાયો હતો
ઢાકા53 મિનિટ પેહલા કૉપી લિંક (ફાઇલ ફોટો) બાંગ્લાદેશમાં ફરી એકવાર ઉશ્કેરાયેલા ટોળાએ એક હિન્દુ યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બુધવારે રાત્રે આશરે 11:00 વાગ્યે રાજબાડી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે. આ અગાઉ 18 ડિસેમ્બરે ઢાકા પાસે…