Keir Starmer Epstein Files Controversy; UK PM Seat at Risk
લંડન2 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાનો યૌન ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા વિવાદોને કારણે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની ખુરશી જોખમમાં છે. હવે તેમની પોતાની લેબર પાર્ટીના એક જૂથે જ રાજીનામાની માંગ કરી છે. જોકે, સ્ટાર્મર હજુ પદ છોડવાનો ઇનકાર કરી રહ્યા છે. આ દરમિયાન, નવા વડાપ્રધાન પદની રેસમાં ગૃહમંત્રી શબાના મહમૂદની સાથે જ સ્વાસ્થ્ય મંત્રી…