US Army Detains Venezuela President Nicolas Maduro Cilia Flores Operation Absolute Resolve PHOTOS | વેનેઝુએલાના રાષ્ટ્રપતિને અમેરિકા કેવી રીતે ઉઠાવી ગયું?: મિસાઈલ લોન્ચર ગોડાઉનમાં પડ્યા રહ્યા, સૈનિકો તેના ઉપયોગથી અજાણ હતા; દેશની રશિયન એર-ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ

કારાકાસ2 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાએ 3 જાન્યુઆરીના રોજ વેનેઝુએલા વિરુદ્ધ ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ ચલાવ્યું. આ ઓપરેશનમાં અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને કારાકાસથી કસ્ટડીમાં લીધા. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર જ્યારે આ મિલિટરી એક્શન થયું, ત્યારે વેનેઝુએલાના સૌથી એડવાન્સ્ડ રશિયન એર ડિફેન્સ સિસ્ટમ્સ કામ જ નહોતા કરી રહ્યા. રશિયા પાસેથી ખરીદેલા…

Read More

Venezuela’s Cilia Flores Appears in NY Court with Injuries After US Military Op | અમેરિકી ઓપરેશનમાં ઘાયલ થયા માદુરોની પત્ની: આંખોમાં ઇજા, પાંસળીઓમાં ફ્રેક્ચર; સૈનિકોએ બેડરૂમમાંથી ખેંચીને બહાર કાઢી હતી

ન્યૂયોર્ક3 કલાક પેહલા કૉપી લિંક અમેરિકી સેનાના વેનેઝુએલા ઓપરેશનમાં પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની પત્ની સિલિયા ફ્લોરેસને ઘણી ઈજાઓ થઈ છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, 69 વર્ષીય ફ્લોરેસ જ્યારે સોમવારે ન્યૂયોર્ક કોર્ટમાં હાજર થયાં ત્યારે તેમના ચહેરા પર બે પટ્ટીઓ લાગેલી હતી. એક પટ્ટી આંખની ઉપર અને બીજી કપાળ પર હતી. તેમની જમણી આંખ પર ઈજાનો…

Read More