Playing games won’t change the truth… | નાટકો કરવાથી સત્ય બદલાઈ નહીં જાય…: લાદેનને આશરો આપનાર પાકિસ્તાન હવે શાંતિની વાત કરે છે? આતંકીઓને અમને સોંપી દો; UNમાં ભારતનો જડબાતોડ જવાબ

4 દિવસ પેહલા કૉપી લિંક સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે લાદેનથી માંડીને ઓપરેશન સિંદૂર સુધીની તમામ પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કર્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદ મામલે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝનો ચહેરો ઉઘાડો પાડી દીધો છે. પાકિસ્તાન કેવી રીતે શિષ્ટતાની આડમાં આતંકવાદી અડ્ડાઓ ચલાવે છે, ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સમગ્ર રહસ્યોનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું હતું કે…

Read More