UAE stops issuing visas to Pakistanis | UAEએ પાકિસ્તાનીઓને વિઝા આપવાનું બંધ કર્યું: 70-80% અરજીઓ ફગાવી; ગુના અને ભીખ માંગવાની ઘટનાઓને કારણે સખ્તાઈ

ઇસ્લામાબાદ5 કલાક પેહલા કૉપી લિંક સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. આ માહિતી પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના અધિકારી સલમાન ચૌધરીએ આપી છે. જોકે, જે લોકો પાસે બ્લુ અને ડિપ્લોમેટિક પાસપોર્ટ છે, તેમને હજુ પણ વિઝા આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની અખબાર DAWNએ ટ્રાવેલ એજન્ટોને ટાંકીને જણાવ્યું છે કે પ્રથમ…

Read More