NATO Chief: Europe Cant Defend Itself Without US

વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા કૉપી લિંક NATOના મહાસચિવ માર્ક રૂટે સોમવારે બ્રસેલ્સમાં યુરોપિયન સંસદને સંબોધન કરતા ચેતવણી આપી હતી કે યુરોપ અમેરિકા વિના પોતાની રક્ષા કરી શકશે નહીં. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રૂટે કહ્યું કે જો તેઓ ખરેખર એકલા જ આવું કરવા માંગતા હોય તો તેમને પોતાના સંરક્ષણ ખર્ચમાં 10% નો વધારો કરવો પડશે, પોતાની પરમાણુ…

Read More

ટ્રમ્પે NATO પર આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરી:બ્રિટિશ સૈનિકોની પ્રશંસા કરી, કહ્યું- અફઘાનિસ્તાનમાં જે શહીદ થયા, તેઓ મહાન યોદ્ધા

અફઘાનિસ્તાન યુદ્ધમાં NATOની ભૂમિકા પર વિવાદાસ્પદ નિવેદન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. શનિવારે તેમણે બ્રિટિશ સૈનિકોના વખાણ કરતા અફઘાનિસ્તાન યુદ્ધમાં તેમના બલિદાનોને યાદ કર્યા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે બ્રિટનના મહાન અને અત્યંત બહાદુર સૈનિકો હંમેશા અમેરિકાની સાથે રહેશે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં 457 બ્રિટિશ…

Read More

NATO Chief Greenland Deal; Trump Drops EU Tariffs Threat

દાવોસ13 મિનિટ પેહલા કૉપી લિંક દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નાટો ચીફ માર્ક રુટે મળ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે તેઓ હવે 8 યુરોપિયન દેશો પર 10% ટેરિફ નહીં લગાવે. આ ટેરિફ 1 ફેબ્રુઆરીથી લાગુ થવાનો હતો. ટ્રમ્પે આ નિર્ણય દાવોસમાં NATO સેક્રેટરી જનરલ માર્ક રુટે સાથે ગ્રીનલેન્ડ…

Read More

Denmark NATO US Greenland Dispute: Experts Weigh In

નુઉક1 કલાક પેહલા કૉપી લિંક ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ અમેરિકા સાથે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઘણી ધમકીઓ આપી ચૂક્યા છે. ગ્રીનલેન્ડ સત્તાવાર રીતે ડેનમાર્કનો ભાગ છે અને તે પણ અમેરિકાની જેમ NATO સભ્ય છે. એટલે…

Read More

Trump Threatens Tariffs Over Greenland; NATO Talks Mentioned

વોશિંગ્ટન ડીસી8 કલાક પેહલા કૉપી લિંક ટ્રમ્પે વારંવાર ગ્રીનલેન્ડના કબજા માટે વાત કરી છે, અને તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ ગણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાને મામલે ખુલ્લી ધમકી આપી છે. BBC મુજબ, ટ્રમ્પે કહ્યું હતું કે જો કોઈ દેશે ગ્રીનલેન્ડ પર કબજાવાળા પ્લાનમાં તેમને સાથ ન આપ્યો, તો તેઓ એ…

Read More

NATO Needs US Greenland Control for National Security

વોશિંગ્ટન ડીસી37 મિનિટ પેહલા કૉપી લિંક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો કબજો હોવો જરૂરી છે અને તેનાથી ઓછું કંઈ પણ મંજૂર નથી. તેમણે બુધવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું- અમેરિકાને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડની જરૂર છે. ટ્રમ્પે લખ્યું કે આ મામલે NATOએ અમેરિકાનો સાથ આપવો જોઈએ. જો અમેરિકાએ…

Read More

Denmark PM Warning; Trump Greenland Occupation Attempt Means NATO End; Military Action Destroys Alliance | ડેનમાર્કના PMએ કહ્યું- ગ્રીનલેન્ડ પર હુમલો કર્યો તો નાટો ખતમ: PMએ કહ્યું- પછી કંઈપણ નહીં બચે, ટ્રમ્પે કબજો કરવાની ધમકી આપી હતી

Gujarati News International Denmark PM Warning; Trump Greenland Occupation Attempt Means NATO End; Military Action Destroys Alliance કોપનહેગન1 કલાક પેહલા કૉપી લિંક ડેનમાર્કનાં વડાપ્રધાન મેટે ફ્રેડરિકસને કહ્યું છે કે જો અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો તો આ સૈન્ય ગઠબંધન NATOનો અંત હશે. એક ટીવી ઇન્ટરવ્યુમાં ફ્રેડરિકસને કહ્યું કે જો અમેરિકા કોઈ NATO સભ્ય…

Read More

Putin said: Ukraine should stop insisting on joining NATO | પુતિન બોલ્યા: યુક્રેન NATOમાં સામેલ થવાની જીદ છોડે: ત્યારે જ શાંતિ આવશે, સંપત્તિ જપ્ત કરવા પર કહ્યું- યુરોપિયન યુનિયન ચોરી નહીં, લૂંટ કરી રહ્યું છે

મોસ્કો2 કલાક પેહલા કૉપી લિંક રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે બપોરે વાર્ષિક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ દરમિયાન પુતિને યુક્રેન યુદ્ધ પર પોતાની જૂની દલીલોનું પુનરાવર્તન કર્યું. તેમણે કહ્યું, રશિયા શાંતિના માર્ગે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે, પરંતુ યુક્રેનને નાટોમાં જોડાવાની જીદ છોડવી પડશે. તો જ શાંતિ આવશે. તે જ સમયે, યુરોપિયન યુનિયન…

Read More