Officer in US shoots woman in car, kills her | અમેરિકામાં અધિકારીએ કારમાં સવાર મહિલાને ગોળી મારી, મોત: ટ્રમ્પે કહ્યું- આ ભયાનક, પરંતુ અધિકારીનો બચાવ કર્યો; વિસ્તારમાં પ્રદર્શનો શરૂ
વોશિંગ્ટન ડીસી2 કલાક પેહલા કૉપી લિંક ફૂટેજમાં એક ICE એજન્ટ કાર ડ્રાઇવર મહિલા પર ગોળીબાર કરતો દેખાય છે. અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં બુધવારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના એક એજન્ટે કારમાં સવાર મહિલાને ગોળી મારી દીધી, જેનાથી તેનું મોત થયું. મહિલાની ઓળખ રેની ગુડ (37) તરીકે થઈ છે. તે ત્રણ બાળકોની માતા હતી. અમેરિકન ગૃહ સુરક્ષા…