Pakistan preparing to sell JF-17 fighter jets to Bangladesh | બાંગ્લાદેશને JF-17 ફાઇટર જેટ વેચવાની તૈયારીમાં પાકિસ્તાન: ચીન સાથે મળીને બનાવ્યું; ઇસ્લામાબાદમાં બંને દેશોના એરફોર્સ ચીફે વાતચીત કરી
ઢાકા28 મિનિટ પેહલા કૉપી લિંક પાકિસ્તાન બાંગ્લાદેશને JF-17 થંડર ફાઇટર જેટ વેચવાની તૈયારીમાં છે. આ અંગે બંને દેશોના એરફોર્સના પ્રમુખો વચ્ચે ઇસ્લામાબાદમાં વાતચીત થઈ છે. પાકિસ્તાની સેનાએ આ વાતચીતની પુષ્ટિ કરી છે. બાંગ્લાદેશી અખબાર ડેઇલી સ્ટાર મુજબ, પાકિસ્તાન એરફોર્સના પ્રમુખ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિધુ અને બાંગ્લાદેશ એરફોર્સના પ્રમુખ હસન મહમૂદ ખાન વચ્ચે…