Hasina & Zias 35-Year Rivalry Concludes

ઢાકા15 કલાક પેહલા કૉપી લિંક તારીખ- 21 ઓગસ્ટ, 2004 સ્થળ- બંગબંધુ એવન્યુ, ઢાકા શેખ હસીનાની પાર્ટી અવામી લીગની એક જનસભા ચાલી રહી હતી. હસીના ભાષણ પૂરું કરીને પાછા ફરી રહ્યાં હતાં ત્યારે હુમલાખોરોએ તેમના કાફલા તરફ અનેક ગ્રેનેડ ફેંક્યા. થોડી જ સેકન્ડમાં આખો વિસ્તાર ધડાકાઓ અને ચીસોથી ગુંજી ઊઠ્યો. રસ્તો લોહીથી લાલ થઈ ગયો. 24…

Read More