Pituffik Space Base Deployment; Denmark Sends Troops to Greenland

વોશિંગ્ટન ડીસી50 મિનિટ પેહલા કૉપી લિંક ડેનમાર્કનું એક વિમાન સૈનિકોને લઈને સોમવારે ગ્રીનલેન્ડ પહોંચ્યું હતું. ગ્રીનલેન્ડ પર કબજા મામલે અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે વિવાદ વધી રહ્યો છે. અમેરિકાએ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)નું એક સૈન્ય વિમાન ગ્રીનલેન્ડ મોકલ્યું છે. આ વિમાન ટૂંક સમયમાં પિટુફિક સ્પેસ બેઝ પહોંચશે. NORAD એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર…

Read More

UAE Withdraw Troops Yemen; Terrorism Operation Ends After Saudi Saudi Pressure | યમનમાંથી સૈનિકો પાછા બોલાવશે UAE: આતંકવાદીઓ સામેની કાર્યવાહી પણ બંધ કરી; સઉદીએ ગઈકાલે અહીં હવાઈ હુમલો કર્યો હતો

અબુ ધાબી3 કલાક પેહલા કૉપી લિંક સંયુક્ત આરબ અમીરાત (UAE) એ યમનથી પોતાની સેના પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. UAE એ કહ્યું છે કે તે યમનમાં ચાલી રહેલા પોતાના આતંકવાદ વિરોધી ઓપરેશનને સમાપ્ત કરી રહ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સાઉદી અરબે UAE પર યમનના અલગતાવાદી જૂથ STC ને સમર્થન આપવાના…

Read More

Trump preparing to send troops to Mexico | ટ્રમ્પ મેક્સિકોમાં સેના મોકલવાની તૈયારીમાં: ડ્રગ્સ માફિયાઓ સામે ડ્રોન સ્ટ્રાઈકનો પ્લાન, ગુપ્તચર એજન્સી CIA પણ સામેલ થશે

વોશિંગ્ટન ડીસી7 કલાક પેહલા કૉપી લિંક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડ્રગ્સની દાણચોરી સામે લડવા માટે અમેરિકન સેના અને ગુપ્તચર અધિકારીઓને મેક્સિકો મોકલવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકન ન્યૂઝ ચેનલ NBC ન્યૂઝના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. બે વર્તમાન અને બે નિવૃત્ત યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)…

Read More