The first plane crashed after melting, the pilot died, how the second landed safely; Watch in 3D and AI | હવામાં બે પ્લેનની ટક્કર: પહેલું વિમાન પીગળીને ક્રેશ થયું, પાઇલટનું મોત, બીજું કેવી રીતે સુરક્ષિત રીતે લેન્ડ થયું; 3D અને AIથી જુઓ
3 દિવસ પેહલા
- કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના સિડનીથી 60 કિલોમીટર દૂર આવેલી છે NSW સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ક્લબ. અહીં દર વીકેન્ડ પર પાઈલટ્સ એરોબેટિક્સનો અભ્યાસ કરવા જાય છે.
30 નવેમ્બરે બપોરે, 4 વિમાને ઉડાન ભરી. વિમાની કરતબો કર્યાં પછી જ્યારે તેઓ રનવે પર પાછા ફરવા માટે અલગ થયા ત્યારે એક વિમાન બીજા વિમાનના ફ્યૂઝલેજ સાથે અથડાયું અને ક્રેશ થયું.
3D મેપ, વીડિયો અને AIથી જુઓ સિડની વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ કહાની; વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો