Weather Report: ગુજરાતમાં ઠંડીની 'તાકાત' કેમ નબળી પડી? હવે સારી ઠંડી પડશે કે નહીં?



Weather Report Gujarat: રાજ્યમાં ઉત્તર પૂર્વ-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, છતાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં ઠંડી તો પડી રહી છે, પરંતુ અત્યાર સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી. આવું થવા પાછળનું કારણ શું?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *